ETV Bharat / sports

વિરાટ કોહલીના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 20 હજાર રન

સ્પોર્ટસ ડેસ્ક :ભારતીય કિક્રેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આતંરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 હજાર રન બનાવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝની સામે 37 બનાવતાની સાથે આ રેકોર્ડ બનાવ્યો છે. વિરાટે આતંરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપ 20 હજાર રન બનાવવાનો લારા અને સચિનનો રેકોર્ડ તોડ્યો છે.

વિરાટ સૌથી "વિરાટ" રેકોર્ડથી માત્ર 37 રન દુર
author img

By

Published : Jun 27, 2019, 3:49 PM IST

Updated : Jun 27, 2019, 5:16 PM IST

સૌથી ઝડપથી 20 હજાર રન બનાવવાનો રેકોર્ડ ભારતના જ ખેલાડી સચિન અને વેસ્ટઈન્ડીઝનો ખેલાડી બ્રાયન લારાના નામે છે.

જો આજની મેચમાં કોહલી 37 રન બનાવવામાં થયો તો તે , 416 ઈનિંગ્સમાં 131 ટેસ્ટ, 223 વન-ડે અને 62 T-20માં 20 રનનો આંકડો પાર કરવામાં સફળ રહેશે.આ મુકામ પર પહોચનાર કોહલી 12મો બેટસમેન અને ત્રીજો ભારતીય ખેલાડી બનશે. કોહલીથી સૌથી વધુ રન સચિને 34357 , રાહુલ દ્વવિડ 24208 રન બનાવ્યા છે.

તેંડુલકર અને લારા બંને 453 ઈનિંગ્સમાં આ સ્થાન પર પહોંચ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે 468 ઇનિંગ્સમાં 20, હજાર આંતરરાષ્ટ્રીય રન કર્યા હતા.કોહલી ફોર્મમાં છે.

Intro:Body:

સચિન , લારાના રેકોર્ડથી માત્ર 37 રન દુર છે વિરાટ   ,  વિરાટ સૌથી "વિરાટ" રેકોર્ડથી માત્ર 37 રન દુર

cricket worldcup2019 icc odi ranking SPORTSNEWS #TeamIndia #CWC19 #MenInBlue 

સ્પોર્ટસ ડેસ્ક :ભારતીય કિક્રેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી આતંરાષ્ટ્રીય ક્રિકેટમાં 20 હજાર રન બનાવવાથી માત્ર 37 રનથી દુર છે. કોહલી અત્યારસુધીમાં 19963 રન બનાવ્યા છે.

સૌથી ઝડપથી 20 હજાર રન બનાવવાનો રેકોર્ડ ભારતના જ ખેલાડી સચિન અને વેસ્ટઈન્ડીઝનો ખેલાડી બ્રાયન લારાના નામે છે.

જો આજની મેચમાં કોહલી 37 રન બનાવવામાં થયો તો તે , 416  ઈનિંગ્સમાં 131 ટેસ્ટ, 223 વન-ડે અને 62 T-20માં 20 રનનો આંકડો પાર કરવામાં સફળ રહેશે.આ મુકામ પર પહોચનાર કોહલી 12મો બેટસમેન અને ત્રીજો ભારતીય ખેલાડી બનશે. કોહલીથી સૌથી વધુ રન સચિને 34357 , રાહુલ દ્વવિડ 24208 રન બનાવ્યા છે.

તેંડુલકર અને લારા બંને 453 ઈનિંગ્સમાં આ સ્થાન પર પહોંચ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે 468 ઇનિંગ્સમાં 20, હજાર આંતરરાષ્ટ્રીય રન કર્યા હતા.કોહલી ફોર્મમાં છે. 

પાકિસ્તાન વિરુદ્ધ કોહલીએ 77 રનની ઇનિંગમાં સૌથી ઝડપી 11,હજાર વન-ડે રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

Conclusion:
Last Updated : Jun 27, 2019, 5:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.