ભારતીય ટીમ 3 મેચમાં જીત મળી હતી. ભારતને અફધાનિસ્તાન સામેની મેચમાં મુશ્કેલભરી જીત મળેવી હતી. પરંતુ મોહમ્મદ શમીની અંતિમ ઓવરમાં લાગાવેલી હેટ્રીકથી ભારતે વર્લ્ડ કપમાં ચોથી જીત મેળવી હતી.
![વિરાટ કોહલી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3676451_ind.jpg)
ભારત વિદ્ધ મેચ પહેલા વેસ્ટઈન્ડીઝ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ખેલાડી આન્દ્રે રસેલ ઈજા થવાને કારણે વર્લ્ડ કપમાંથી બહાર થયો છે. પરંતુ આન્દ્ર રેસલ સિવાય પણ વેસ્ટઈન્ડીઝ પાસે ક્રિસ ગેલ, શાઈ હોપ, શિમરોન હેટમાયેર અને કેપ્ટન જેસન હોલ્ડ જેવા સારા ખેલાડી છે. જેનાથી ભારતે સતર્ક રહેવુ પડશે.ભારતની ટીમ પાસે બુમરાહ, શમી, યજુવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ જેવા બોલરો છે.
![ક્રિસ ગેલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3676451_kri.jpg)
સંભવિત ટીમ :
ભારત : વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, યુજવેન્દ્ર ચહલ, મહેન્દ્ર સિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, લોકેશ રાહુલ, મોહમ્મદ શમી, વિજય શંકર, રોહિત શર્મા, લોકેશ રાહુલ, કુલદીપ યાદવ.
વેસ્ટ ઈન્ડિઝ : જેસન હોલ્ડર, ક્રિસ ગેલ, ઈવિન લુઈસ, ડારેન બ્રાવો, શિમરોન હેટમાયર, કાલોર્સ બ્રેથવેટ, નિકલસ પૂરન, શાઈ હોપ, કેમર રોચ, ઓશેન થોમસ, શેનન ગેબ્રિયલ, શેલ્ડોન કોટરેલ , સુનીલ એમ્બ્રીસ