ETV Bharat / sports

કાકા નારાયણ ન હોત તો ગાવસ્કર ક્રિકેટર નહીં માછીમાર હોત

સ્પોર્ટસ ડેસ્ક: ક્રિકેટ ઇતિહાસમાં જ્યારે ખેલાડીઓની આગળ મહાન શબ્દનો પ્રયોગ થાય છે, ત્યારે તેમાં ભારતના આ દિગ્ગજનું નામ પણ આવે છે. 5 ફુટ 6 ઈંચની લંબાઈ ધરાવતા લિટલ માસ્ટર નામે જાણીતા ભારતીય બેટ્સમેનને દુનિયા આજે પણ સલામ કરે છે.

"કાકા નારાયણ ન હોત તો ગાવસ્કર ક્રિક્ટર નહીં માછીમાર હોત"
author img

By

Published : Jul 10, 2019, 2:38 PM IST

Updated : Jul 10, 2019, 3:14 PM IST

10 જુલાઇ 1949ના રોજ મુંબઇમાં જન્મેલા ભારતના ધાકડ બેટ્સમેન સુનીલ ગાવસ્કર આજે 70 વર્ષના થયા છે.

મહાન બેટ્સમેન અને ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર તેની શાનદાર બેટીંગના કારણે જાણીતા હતાં. તેની બેટીંગને લઇને તેની ગણતરી મહાન બેટ્સમેનમાં આજે પણ થાય છે. માત્ર ક્રિકેટ ઇતિહાસમાં જ નહીં પરંતુ જ્યારે પણ મહાન બેટ્સમેનની ગણતરી કરવામાં આવે ત્યારે તે ગણતરીમાં તેમનું નામ અચુક પણે સામેલ હોય જ છે.

cricket
સુનિલ ગાવસ્કર

માર્ચ 1987નો દિવસ સુનીલ ગાવસ્કર અને ક્રિક્ટ ઇતિહાસ માટે મહત્વનો રહ્યોં છે. કારણ કે તે દિવસે તેના બેટથી ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 10000 રનનો માઇલસ્ટોન હાંસલ કર્યો હતો. ટેસ્ટમાં 10,000 રનના આંકડા સુધી પહોંચનાર તે પ્રથમ ક્રિકેટર હતાં. તેઓએ પાકિસ્તાન વિરૂદ્ધ 124માં ટેસ્ટ મેચમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. લેજેંન્ડ સુનીલ ગાવસ્કરે પોતાના કેરિયરમાં ટેસ્ટ અને વનડેમાં મળીને 35 શતક ફટકાર્યા છે.

સનીએ તેના વન ડે કેરીયરમાં 108 મેચોમાં એક શતક સાથે 35.13ની એવરેજથી 3092 રન બનાવ્યાં છે.

સુનીલ ગાવસ્કરના કાકા નારાયણ મૌસેરકર જો ન હોત તો તે ક્રિકેટર નહીં માછીમાર હોત. હકીકતમાં 10 જુલાઇ 1949 ના રોજ સુનીલ ગાવસ્કરનો જન્મ થયો હતો. તેના જન્મ બાદ તેના સગાવ્હાલા અને પરિજનો હોસ્પિટલ ખાતે તેને જોવા પહોંચ્યાં હતાં. ગાવસ્કરના કાન પાસે નાનો હોલ હતો. જે તેના કાકાએ જોયો હતો.

cricket
સનિલ ગાવસ્કર

ગાવસ્કરના કાકા જ્યારે તેના નાના ભત્રીજાને મળવા આવ્યા ત્યારે તેને ખોળામાં રાખી ખવડાવતા હતા તે સમયે સનીને જોઇને અચાનક તેના કાકને શોક લાગ્યો હતોં. કારણકે તેની નજર ગાવસ્કરના કાન પર પડી. બાળકના કાન પાસે નાનો હોલ ન હતો. એટલે કે તે બાળક કે જેને તે ખવડાવી રહ્યા હતા તે બાળક ગાવસ્કર ન હતા. ત્યાર બાદ હોસ્પિટલના પ્રશાસનને તેની માહિતી આપી હતી. અને પહેલા તો પ્રશાસને આ વાતને નકારી હતી. પરંતુ, જ્યારે કાકાએ જણાવ્યું કે બાળકના કાન પાસે હોલ હતું તો પ્રશાસને સનીને શોધવાની કોશીશ કરી હતી.

ત્યાર બાદ થોડા સમય પછી પાસેના રુમમાં કાનની પાસે હોલ વાળો બાળક મળી આવ્યો હતો. સમગ્ર બાબતની બાદમાં ખબર પડી કે નર્સની ભૂલના કારણે સનીને માછીમારની પત્નિ પાસે સુવડાવી દીધો હતો. જ્યારે માછીમારના બાળકને ગાવસ્કરની માતા પાસે સુવડાવ્યો હતો. સન્નીના કાકાની સતર્કતાના કારણે આ ભૂલ સુધરી હતી.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/rajasthan/sports/cricket/cricket-top-news/sunil-gavaskar-turns-70-70/na20190710101313241

'चाचा नारायण न होते तो गावस्कर क्रिकेटर नहीं मछुवारे होते'

Conclusion:
Last Updated : Jul 10, 2019, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.