ETV Bharat / sports

ઇંગ્લેન્ડે રોમાચંક મેચમાં ઓસ્ટ્રેલિયાને 1 વિકેટે હારાવ્યું, સ્ટોક્સની શાનદાર સદી - ઇંગ્લેન્ડ

લીડ્સ: ઇંગ્લેન્ડે હેડિંગ્લે મેદાન પર રમાયેલી એશિઝ સિરિઝની ત્રીજી ટેસ્ટમાં ચૌથા દિવસે રવિવારે ઓસ્ટેલિયાને રોમાચંક મેચમાં એક વિકેટે હરાવ્યું છે. ટેસ્ટ ઇતિહાસમાં 350થી વધુનો ટાર્ગેટ ચેઝ કરનાર 11મી ટીમ ઇંગ્લેન્ડ બની છે.

STORK
author img

By

Published : Aug 25, 2019, 11:02 PM IST

ઓસ્ટ્રેલિયાએ પ્રથન ઈનિગમાં 179 રન બનાવ્યા હતા. અને ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઈનિગમાં 97 રન સમેટાઈ હતી. ઓસ્ટ્રેલિયાને 112 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિગમાં 246 રન બનાવીને ઇંગ્લેન્ડેની સામે 359 રનનો વિશાળ લક્ષ્ય રાખ્યું હતું. ટેસ્ટ ઇતિહાસમાં 350થી વધુનો ટાર્ગેટ ચેઝ કરનાર 11મી ટીમ ઇંગ્લેન્ડ બની છે.

ઇંગ્લેન્ડે આ લક્ષ્ય 9 વિકેટે હાસિલ કરી લીધું છે. મેજબાન ઇંગલેન્ડનો જીતનો હીરો રહેલા બેન સ્ટોક્સે 219 બોલમાં 135 રનની અણનમ પારી રમી છે. સ્ટોક્સે પોતાના કરિયરની 8મી સદી ફટકારી છે. ઇંગ્લેન્ડે એક સમયે 286 રને પોતાની 9 વિકેટ ગુમાવી હતી અને મેચ જીતવા માટે 73 રનની જરૂર હતી. જ્યારે ઇંગલેન્ડની 1 વિકેટ બાકી હતી.

સ્ટોક્સે 10મી વિકેટ જૈક લીચની સાથે 73 રનની મેચ જીતાઉ ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયા એશિઝમાં હરાવી દીધું છે. આ જીતની બાદ ઇંગ્લેન્ડે 5 મેચની એશિઝ ટેસ્ટ સિરિઝમાં 1 1ની બરાબરી કરી લીધી છે. સિરિઝની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયાએ 251 રનોથી જીતી લીધી હતી. જ્યારે બીજી મેચ ડ્રો થઈ હતી.

Intro:Body:

लीड्स टेस्ट: इंग्लैंड ने रोमांचक मैच में ऑस्ट्रेलिया को 1 विकेट से दी मात, स्टोक्स ने लगाया शतक

ઇંગ્લેન્ડની રોમાચંક મેચમાં ઓસ્ટ્રેલિયાને 1 વિકેટે હારાવ્યું, સ્ટોક્સની શાનાદાર સદી

એશિઝ / પ્રથમ દાવમાં 67 રનમાં ઓલઆઉટ થયા પછી ઇંગ્લેન્ડે જોરદાર વાપસી કરી, ટેસ્ટ ઇતિહાસમાં 350થી વધુનો ટાર્ગેટ ચેઝ કરનાર 11મી ટીમ બની

ऑस्ट्रेलिया ने पहली पारी में 179 रन का स्कोर बनाया था और फिर उसने इंग्लैंड को उसकी पहली पारी में 67 रन पर ढेर कर 112 रन की बढ़त हासिल कर ली थी. ऑस्ट्रेलिया ने इसके बाद अपनी दूसरी पारी में 246 रन का स्कोर बनाकर इंग्लैंड के सामने जीत के लिए 359 रनों का लक्ष्य रखा.

ઓસ્ટ્રેલિયાએ પ્રથન ઈનિગમાં 179 રન બનાવ્યા હતા. અને ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઈનિગમાં 97 રન સમેટાઈ હતી. ઓસ્ટ્રેલિયાને 112 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિગમાં 246 રન બનાવીને ઇંગ્લેન્ડેની સામે 359 રનનો વિશાળ લક્ષ્ય રાખ્યું હતું. ટેસ્ટ ઇતિહાસમાં 350થી વધુનો ટાર્ગેટ ચેઝ કરનાર 11મી ટીમ ઇંગ્લેન્ડ બની છે. 

इंग्लैंड ने इस लक्ष्य को नौ विकेट खोकर हासिल कर लिया. मेजबान इंग्लैंड के जीत के हीरो रहे बेन स्टोक्स ने 219 गेंदों पर 11 चौके और आठ छक्कों की मदद से 135 रन की नाबाद शतकीय पारी खेली, उन्होंने अपने करियर का आठवां शतक लगाया.

ઇંગ્લેન્ડે આ લક્ષ્ય 9 વિકેટે હાસિલ કરી લીધું છે. મેજબાન ઇંગલેન્ડનો જીતનો હીરો રહેલા બેન સ્ટોક્સે 219 બોલમાં 135 રનની અણનમ પારી રમી છે. સ્ટોક્સે પોતાના કરિયરની 8મી સદી ફટકારી છે. 

इंग्लैंड ने एक समय 286 रन तक अपने नौ विकेट गंवा दिए थे और उसे मैच जीतने के लिए अभी भी 73 रनों की दरकार थी जबकि उसका अंतिम विकेट शेष था.

ઇંગ્લેન્ડે એક સમયે 286 રને પોતાની 9 વિકેટ ગુમાવી હતી અને મેચ જીતવા માટે 73 રનની જરૂર હતી. જ્યારે ઇંગલેન્ડની 1 વિકેટ બાકી હતી. 

स्टोक्स ने इसके बाद आखिरी विकेट के लिए जैक लीच के साथ 73 रनों की मैच जिताऊ साझेदारी कर आस्ट्रेलिया के मुंह से जीत छीन ली.

સ્ટોક્સે 10મી વિકેટ જૈક લીચની સાથે 73 રનની મેચ જીતાઉ ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયા એશિઝમાં હરાવી દીધું છે. 

इस जीत के बाद इंग्लैंड ने पांच मैचों की एशेज टेस्ट सीरीज में 1 1 की बराबरी हासिल कर ली है. सीरीज का पहला मैच ऑस्ट्रेलिया ने 251 रनों से जीता था जबकि दूसरा मैच ड्रॉ रहा था.

આ જીતની બાદ ઇંગ્લેન્ડે 5 મેચની એશિઝ ટેસ્ટ સિરિઝમાં 1 1ની બરાબરી કરી લીધી છે. સિરિઝની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયાએ 251 રનોથી જીતી લીધી હતી. જ્યારે બીજી મેચ ડ્રો થઈ હતી. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.