ETV Bharat / sports

જમ્મુ કાશ્મીરમાં ફરી ક્રિકેટ રમાશે, ગાંગુલીએ આપ્યું સમર્થન - ફરહાન પઠાણ

મુંબઈ: બોર્ડ ઓફ કંટ્રોલ ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જમ્મુ કાશ્મીર ટીમના નિયમિત કેપ્ટન પરવેઝ રસૂલ, મેંટોર ફરહાન પઠાણ અને જમ્મુ કાશ્મીરના સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના વરિષ્ઠ અધિકારીઓ સાથે સોમવારે બોર્ડ હેડક્વાર્ટર ખાતે મુલાકાત કરી હતી.

sourav ganguly assures his full support for jammu and kashmir cricket after meeting infan pathan and parvez rasool
author img

By

Published : Nov 12, 2019, 9:17 AM IST

ગાંગુલીએ જમ્મુ કાશ્મીરમાં ક્રિકેટના વિકાસ માટે સંપૂર્ણ રીતે આશ્વાસનનું સમર્થન આપ્યું. મળતી માહિતી મુજબ, BCCIના અધ્યક્ષ સાથે રાજ્ય ક્રિકેટ સંબંધિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

sourav ganguly assures his full support for jammu and kashmir cricket after meeting infan pathan and parvez rasool
ફરહાન પઠાણ અને પરવેઝ રસૂલ

જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA)ના વરિષ્ઠ અધિકારીએ નામ ન જણાવવાની શરતે જણાવ્યું કે, 'બેઠકમાં BCCIના અધ્યક્ષ ગાંગુલીએ બધાની વાત સાંભળી અને ક્રિકેટના વિકાસ માટે સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી છે. અમે BCCIના અધ્યક્ષને આગ્રહ કર્યો છે કે, તેઓ અમને વધુ સારી સુવિધાઓ પૂરી પાડે.

જમ્મૂ કાશ્મીર ટીમ સાથે ફરહાન પઠાણ

મળતી વિગતો મુજબ, ગાંગુલીને હાલની સ્થિતીથી વાકેફ કરવામાં આવ્યા છે અને જમ્મુમાં ડોમેસ્ટિક મેચનું આયોજન કરવા વિશેની માહિતી પણ આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યાનુંસાર JKCAના વરિષ્ઠ અધિકારીએ છે કે, જમ્મુ કાશ્મીરની ડોમેસ્ટિક મેચ એકવાર જમ્મુમાં રમવામાં આવશે. જમ્મુમાં અમારી પાસે કોલેજનું મેદાન છે અને અમે ત્યાં સુવિધાઓમાં સુધાર કરવાની યોજના બનાવી રહ્યા છીએ જેથી ફર્સ્ટ ક્લાસ મેચોનું આયોજન થઈ શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.