આ જાહેરાત પાકિસ્તાની ટીવી ચેનલે બનાવી છે. જેમાં વિંગ કમાન્ડર અભિનંદનની વેશભૂષામાં એક એક્ટર જોવા મળે છે. અભિનંદન ભારતીય વિંગ કમાન્ડર છે. પાકિસ્તાન મિલિટીરીએ બાલાકોટ એરસ્ટ્રાઈક દરમિયાન અભિનંદનને પોતાના કબજામાં લીધો હતો. આ 33 સેકન્ડની જાહેરાતમાં આર્ટિસ્ટે એક બ્લુ રંગની જર્સી પહેરીને અભિનંદન જેવી મૂછ રાખી છે અને વારંવાર “આઇ એમ સોરી સર, મને આ વાતની પરવાનગી નથી” બોલતા જોવા મળે છે.
વધુ એક જાહેરાતમાં ભારતીય ફેન્સ પોતાને પાકિસ્તાનના પિતા ગણાવી રહ્યો છે. આ જાહેરાતમાં વર્લ્ડ કપમાં ભારતને પાકિસ્તાન પર હાવી દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ વાતને લઈ સાનિયા મિર્ઝાએ ગુસ્સે થઈને ટ્વિટ કર્યું છે. બોર્ડરની બને બાજુ શર્મનાક જાહેરાતો બની રહી છે. આવી જાહેરાતો બનાવી માર્કેટમાં લાવવાની જરૂર નથી. આ ફકત કિક્રેટ છે. અંતમાં કહ્યું “get a grip or get a life”
સાનિયા મિર્ઝાએ જાહેરાતની ટીકા કરી ભારત પાકિસ્તાન વચ્ચેની મેચને લઈ તણાવ લધી રહ્યો છે. ત્યારે 14 ફેબ્રુઆરીના રોજ 40 C.R.P.F જવાનો શહિદ થયા હતા. પુલવામા હુમલા પાછળ પાકિસ્તાનના આતંકી સંગઠનનો હાથ માનવામાં આવ્યો હતો.
Intro:Body:
सानिया मिर्जा INDvsPAK से पहले 'शर्मनाक' विज्ञापन देख भड़कीं, किया ऐसा ट्वीट
हैदराबाद : भारतीय टेनिस स्टार खिलाड़ी सानिया मिर्जा ने जारी विश्व कप के 16 जून को होने वाले भारत-पाकिस्तान के बीच मैच को लेकर बने विज्ञापनों की आलोचना की है. उन्होंने ट्वीट कर अपनी भड़ास निकाली है. भारत और पाकिस्तान, दोनों ही देशों में बने विज्ञापनों को उन्होने शर्मनाक बताया है.
पाकिस्तान के जैस टीवी ने एक एड बनाया है जिसमें भारतीय विंग कमांडर अभिनंदम वर्तमान की वेशभूषा में एक एक्टर नजर आ रहा है. आपको बता दें कि अभिनंदम वर्तमान भारतीय विंग कमांडर हैं जिनको पाकिस्तान मिलिटरी ने बालाकोट एयरस्ट्राइक के दौरान अपने कब्जे में ले लिया था.33 सेकेंड के उस एड में नीली जर्सी पहने एक आर्टिस्ट ने अभिनंदम वर्तमान जैसी मूछे रखी हैं और बार बार ये बोलता नजर आ रहा है- आई एम सॉरी सर, मुझे ये बताने की इजाजत नहीं है.
जिसमें टीम इंडिया का फैन खुद को पाकिस्तान का अब्बू (पिता) बता रहा है. इस विज्ञापन में विश्व कप में भारत को पाकिस्तान पर हावी दिखाने की कोशिश की गई है.इसी बात पर सानिया मिर्जा भड़क गईं और उन्होंने ट्वीट किया- बॉर्डर के दोनों तलरह शर्मनाक एड बन रहे हैं, सचमुच, इस बार को ज्यादा तूल देने या बेकार के एड बना कर मार्केट में लाने की जरूरत नहीं है. इसे बहुत अटेंशन मिल चुकी है. ये सिर्फ क्रिकेट है और इससे ज्यादा आपको ये लगता है तो गो गेट अ लाइफ.
गौरतलब हो कि भारत और पाकिस्तान के बीच तब तनाव बढ़े जब 14 फरवरी को भारत के 40 सीआरपीएफ जवानों को शहीद होना पड़ा. पुलवामा हमले के पीछे पाकिस्तान के आतंकी संगठन का हाथ बताया गया था.
===============================================================
INDvsPAK મેચ પહેલા ગુસ્સે થઈ સાનિયા મિર્ઝા ભારત -પાકિસ્તાન વચ્ચે 16 જૂનના રોજ રમાનારી મેચ પર સૌ કોઈની નજર છે. બંને દેશોમાં જાહેરાત વાયરલ થઈ રહી છે. ત્યારે ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ જાહેરાતની ટીકા કરી છે. તેમણે ટ્વિટ કરી ગુસ્સો વ્યકત કર્યો હતો.
આ જાહેરાત પાકિસ્તાની ટીવી ચેનલે બનાવી છે. જેમાં વિંગ કમાન્ડર અભિનંદનની વેશભૂષામાં એક એક્ટર જોવા મળે છે. અભિનંદન ભારતીય વિંગ કમાન્ડર છે. પાકિસ્તાન મિલિટીરીએ બાલાકોટ એરસ્ટ્રાઈક દરમિયાન અભિનંદનને પોતાના કબજામાં લીધો હતો. આ 33 સેકન્ડની જાહેરાતમાં આર્ટિસ્ટે એક બ્લુ રંગની જર્સી પહેરીને અભિનંદન જેવી મૂછ રાખી છે. અને વારંવાર આઇ એમ સોરી સર, મને આ વાતની પરવાનગી નથી. બોલતા જોવા મળે છે.
વધુ એક જાહેરાતમાં ભારતીય ફેનસ પોતાને પાકિસ્તાનનાં પિતા ગણાવી રહ્યો છે. આ જાહેરાતમાં વલ્ડૅ કપમાં ભારતને પાકિસ્તાન પર હાવી દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ વાતને લઈ સાનિયા મિર્ઝા ગુસ્સો થઈ ટ્વિટ કર્યુ છે. બોર્ડરની બને બાજુ શર્મનાક જાહેરાતો બની રહી છે. આવી જાહેરાતો બનાવી માર્કેટમાં લાવવાની જરુર નથી. આ ફકત કિક્રેટ છે. અંતમાં કહ્યુ get a grip or get a life
ભારત પાકિસ્તાન વચ્ચેની મેચને લઈ તણાવ લધી રહ્યો છે. ત્યારે 14 ફેબ્રુઆરીના રોજ 40 C.R.P.F જવાનો શહિદ થયા હતા. પુલવામા હુમલા પાછળ પાકિસ્તાનના આતંકી સંગઠનનો હાથ માનવામાં આવ્યો હતો.
Conclusion: