ETV Bharat / sports

શંકાસ્પદ બેઠકો અંગેની નોટિસનો જવાબ આપે સલીમ મલિક: PCB - Salim Malik

PCBના સૂત્રએ કહ્યું કે "બોર્ડે વર્ષ 2000માં સલીમ મલિક પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારબાદ બ્રિટેનમાં તેની કેટલીક બેઠકો યોજાઈ હતી. જેની જાણકારી ICC પાસે છે, જેણે આ બેઠકોના હેતુ પર શંકા વ્યક્ત કરી હતી."

સલીમ મલિક શંકાસ્પદ બેઠકો અંગેની નોટિસનો જવાબ આપેઃ PCB

author img

By

Published : Apr 24, 2020, 5:27 PM IST

કરાચીઃ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સલીમ મલિક દેશની કોઇપણ ક્રિકેટ પ્રવૃત્તિનો ભાગ બની શકશે નહીં. કારણ કે તેઓ બ્રિટનમાં યોજાયેલી કેટલીક બેઠકો અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને (PCB) માહિતી આપી શક્યા નથી.

સલીમ મલિક શંકાસ્પદ બેઠકો અંગેની નોટિસનો જવાબ આપેઃ PCB
સલીમ મલિક શંકાસ્પદ બેઠકો અંગેની નોટિસનો જવાબ આપેઃ PCB

જો કે દેશની નીચલી અદાલતે મેચ ફિક્સિંગના કારણે તેમના પર લાદવામાં આવેલા આજીવન પ્રતિબંધ અંગેના નિર્ણયને બદલી નાખ્યો હતો. PCBના સૂત્રએ જણાવ્યું કે, મલિકે અત્યાર સુધી વર્ષ 2013માં તેમને આપવામાં આવેલી નોટિસનો જવાબ આપ્યો નથી. જેમાં તેમને તે બેઠકોની જાણકારી માગવામાં આવી હતી કે જે બેઠકો તેમણે વર્ષ 2000માં તેમના પર પ્રતિબંધ મુકાયા બાદ કરી હતી.

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સલીમ મલિક
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન સલીમ મલિક

સૂત્રએ જણાવ્યું કે, "મલિકે હજી સુધી તે નોટિસનો જવાબ આપ્યો નથી, તેથી PCB અને ICC તેમને સ્પષ્ટ નિવેદન આપવા તૈયાર નથી કે મલિકને કોઇ પણ પ્રકારની ક્રિકેટ પ્રવૃત્તિમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી નથી."

વધુમાં કહ્યું કે "બોર્ડે વર્ષ 2000માં સલીમ મલિક પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારબાદ બ્રિટેનમાં તેમની કેટલીક બેઠકો થઇ હતી, જેની જાણકારી ICC પાસે છે, જેણે આ બેઠકોના હેતુ પર શંકા ઉભી કરી હતી." ઉલ્લેખનીય છે કે મલિકે બુધવારે દેશના ક્રિકેટ સંચાલકોને વિનંતી કરી હતી કે મેચ ફિક્સિંગને કારણે તેમના પર લાદવામાં આવેલી આજીવન પ્રતિબંધને હટાવો જેથી તે કોચિંગ કરવાના તેમના સપનાને પૂરા કરી શકે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.