ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આજે વેસ્ટઈન્ડીઝ વિરુદ્ધ રમાય રહેલી મેચની 3 મેચોની વન-ડે સીરિઝની અંતિમ મેચમાં ભારતનું નેતૃત્વ કરશે. આ મેચ કટકના બારામતી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચ જોવા કોહલીનો જબરો ફેન પિન્ટુ બેહરા પણ સ્ટેડિયમમાં પહોચ્યો હતો. આ સીરિઝમાં 1-1ની બરાબરી પર છે.જે પણ ટીમ આ મેચ જીતશે. તે ટીમ સીરિઝ પોતાની નામે કરશે.
-
Cuttack: Pintu Behera, a fan of Indian skipper Virat Kohli has inked 16 tattoos of the skipper,including Kohli's Jersey No. 18,on his body. He says,"I became a big fan of Virat Kohli because of his playing style. So,I decided to show my respect to him in this way." #Odisha pic.twitter.com/FJwSUZZ2wt
— ANI (@ANI) December 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Cuttack: Pintu Behera, a fan of Indian skipper Virat Kohli has inked 16 tattoos of the skipper,including Kohli's Jersey No. 18,on his body. He says,"I became a big fan of Virat Kohli because of his playing style. So,I decided to show my respect to him in this way." #Odisha pic.twitter.com/FJwSUZZ2wt
— ANI (@ANI) December 21, 2019Cuttack: Pintu Behera, a fan of Indian skipper Virat Kohli has inked 16 tattoos of the skipper,including Kohli's Jersey No. 18,on his body. He says,"I became a big fan of Virat Kohli because of his playing style. So,I decided to show my respect to him in this way." #Odisha pic.twitter.com/FJwSUZZ2wt
— ANI (@ANI) December 21, 2019
ચેન્નઈમાં ભારતને 8 વિકેટનો સામનો કરવો પડ્યો હતો. વિશાખાપટ્ટનમમાં ભારતે 107 રનથી જીત મેળવી હતી. વિરાટના ફેન પિન્ટુએ તેમના શરીર પર કોહલી માટે 16 ટેટૂ બનાવ્યા છે. આ ટેટૂને બનાવવા માટે તેમને અંદાજે 1 લાખનો ખર્ચ થયો છે.
પિન્ટુએ કહ્યું કે, હું બાળપણથી જ ક્રિકેટ પ્રેમી છું અને વિરાટ કોહલીના રમવાની સ્ટાઈલનો ફેન છું. વિરાટના સન્માન માટે મે ટેટૂ બનાવ્યા છે. 2016માં મે ટેટું બનાવવાનો વિચાર કર્યો હતો, પરંતુ તે સમયે મારી પાસે પૈસા ન હતા, ત્યારથી હું પૈસા એકઠા કરવા લાગ્યો બાદમાં મે ટૈટું બનાવ્યા.પિન્ટુ દેશમાં કોઈ પણ સ્થાને મેચ રમાય છે તે મેચ જોવા માટે જાય છે.