ETV Bharat / sports

ટીમની બસમાં ધોનીની બેઠક હજી પણ અનામત: ચહલ

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમ.એસ. ધોનીએ 2019ની વર્લ્ડકપની સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યા બાદ એક પણ ઇન્ટરનેશનલ મેચ રમ્યા નથી, પરંતુ ટીમની બસમાં ધોનીનું સ્થાન હજી અનામત છે.

એમ.એસ. ધોનીની બેઠક હજી પણ ટીમની બસમાં અનામત છે: ચહલ
એમ.એસ. ધોનીની બેઠક હજી પણ ટીમની બસમાં અનામત છે: ચહલ
author img

By

Published : Jan 28, 2020, 3:15 PM IST

હેમિલ્ટન: લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહેલએ જણાવ્યું કે, ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમ.એસ. ધોની, જેમણે 2019ની વર્લ્ડ કપ સેમિફાઇનલ મેચ જે ન્યૂઝીલેન્ડ સામે રમી હતી, એ મેચ બાદ એક પણ ઇન્ટરનેશનલ મેચ ધોની રમ્યા નથી, પરંતુ ટીમની બસમાં MSનું સ્થાન હજી અનામત છે.

એમ.એસ. ધોનીની બેઠક હજી પણ ટીમની બસમાં અનામત છે: ચહલ
એમ.એસ. ધોનીની બેઠક હજી પણ ટીમની બસમાં અનામત છે: ચહલ

સોમવારે ટીમ ઈન્ડિયાએ ઓકલેન્ડથી હેમિલ્ટન તરફ જતા માર્ગ પર ચહલે એ સ્થળનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં મુસાફરી દરમિયાન ધોની ટીમની બસમાં બેઠા હતો. બીસીસીઆઈ દ્વારા પોસ્ટ કરાયેલા 'ચહલ ટીવી' વીડિયોમાં ટીમ ધોનીને કેટલી મિસ કરે છે, તે વિશે વાત કરતા જોવા મળ્યાં હતાં.

ટીમ ઈન્ડિયા બુધવારે ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની શ્રેણીની ત્રીજી T-૨૦ મેચમાં રમાશે, વીડિયોમાં ચહલ બસની પાછળના ભાગમાં ખાલી કોર્નર બેઠકની બાજુમાં બેઠો છે, અને કહેતા, "યે વો સીટ હૈ જહા એક લેજન્ડ બેઠે થે. માહી ભાઈ (એમ.એસ. ધોની). અભી ભી યહા કોઈ નહીં બેઠા. હમ ઉન્હે બહોત મિસ કરતે હૈ. "

ભારતની 5 ટી20 મેચોની સિરીઝ
ભારતની 5 ટી20 મેચોની સિરીઝ

આ વીડિયોમાં ચહલ ભારતીય ફાસ્ટ બોર્લર જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત, સ્પિનર કુલદીપ યાદવ અને ઓપનર કે.એલ. રાહુલ સાથે રમૂજી વાતચીત કરતા જોવા મળ્યાં હતાં. મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પહેલેથી જ જાહેર કરી દીધું છે કે, ધોની હજી પણ T-20 વર્લ્ડકપ માટે વિચારણા કરી શકે છે, જો તે 29 માર્ચથી શરૂ થનારી આઇપીએલમાં સારો દેખાવ કરશે તો. 16 જાન્યુઆરીએ ધોનીને બીસીસીઆઈના કેન્દ્રીય કરારોની સૂચિમાંથી બાકાત રાખવામાં આવ્યો હતો.

Intro:Body:

Yuzvendra Chahal, M.S. Dhoni, Hamilton, New Zealand

Hamilton: India leg-spinner Yuzvendra Chahal has termed M.S. Dhoni a "legend" and said that the entire team misses the former skipper. Dhoni has not played for India since the 2019 World Cup semi-final exit against New Zealand in the semi-finals.

On Monday, as Team India hit the road from Auckland to Hamilton, Chahal revealed the spot where Dhoni used to sit in the team bus while travelling. In a 'Chahal TV' video posted by BCCI, the host of the show, Chahal was seen talking about how much the team misses Dhoni.

Shot inside the team bus on the way to Hamilton where Team India will on Wednesday take on New Zealand in the third T20I of the ongoing five-match series, the video shows Chahal sitting beside the empty corner seat at the back of the bus, and saying, "Yeh woh seat hai jaha ek legend baitthe the. Mahi bhai (M.S. Dhoni). Abhi bhi yaha koi nahi baittha. Hum unhe bohot miss karte hai (A legend used to sit here. M.S. Dhoni. No one sits here now. We miss him a lot)."

With his funny side up, the leg-spinner asserted that Dhoni wanted to feature in the Chahal TV couple of times and even requested the spinner about the same.

In the video, Chahal can be seen having funny conversations with Indian pacers Jasprit Bumrah, Mohammed Shami, wicketkeeper-batsman Rishabh Pant, spinner Kuldeep Yadav and opener K.L. Rahul.

Head coach Ravi Shastri has already revealed that Dhoni might still be considered for the T20 World Cup -- slated to be played in Australia later in the year -- if he performs well at the IPL which begins March 29.

On January 16, Dhoni was omitted from the BCCI list of central contracts. However on the same day, the 38-year-old trained with the Jharkhand Ranji team.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.