નવી દિલ્હી : ભારતીય યુવા ક્રિકેટર ઋષભ પંતે કહ્યુ કે તેને ટેસ્ટ મેચ રમવી પસંદ છે. જેમાં પાંચ દિવસનો હકીકતનો પડકાર હોય છે.
![ઋષભ પંત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap190041850337371588391060833-90_0205email_1588391072_541.jpg)
![કીપીંગ કરતો ઋષભ પંત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/risbabh-pant11588391060832-8_0205email_1588391072_388.jpg)
પંતે કહ્યુ હતુ કે, 'જ્યારે હું ચાર દિવસની મેચ રમતો, ત્યારે લાગતું હતું કે હકીકત એક પડકાર છે, પરંતુ હું પાંચ દિવસની મેચ રમ્યો, ત્યારે એવું લાગ્યું કે હજુ પણ વધુ પ્રયાસ કરવાની જરૂર છે.