ETV Bharat / sports

ફક્ત બેઇઝિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરો: મિતાલી રાજ - વિમેન્સ ટી 20

વિમેન્સ ટી 20 ચેલેન્જ 4થી 9 નવેમ્બર વચ્ચે દુબઇના શારજાહ સ્ટેડિયમમાં રમવામાં આવશે. આ ટુર્નામેન્ટ ટ્રેઇલબ્લેઝર્સ, સુપરનોવાસ અને વેલોસિટી એમ કુલ ત્રણ ટીમ વચ્ચે યોજાશે.

મિતાલી રાજ
મિતાલી રાજ
author img

By

Published : Oct 29, 2020, 2:37 AM IST

દુબઇ: આગામી મહિલા ટી 20 ચેલેન્જ 4થી 9 નવેમ્બર વચ્ચે યોજાશે. જેમાં વેલોસિટીના કેપ્ટન મિતાલી રાજે બુધવારે પોતાના સાથી ખેલાડીઓને ફક્ત બેઇઝિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. વિમેન્સ ટી 20 ચેલેન્જ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 4થી 9 નવેમ્બર વચ્ચે દુબઇના શારજાહ સ્ટેડિયમ ખાતે થશે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ ટ્રેઇલબ્લેઝર્સ, સુપરનોવાસ અને વેલોસિટી એમ ત્રણ ટીમ વચ્ચે યોજવામાં આવશે.

UAEમાં ઉતરતા સમયે ક્વોરેન્ટાઇન થયા હતા તમામ ખેલાડિઓ

ચેલેન્જમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓએ કોરોના વાઇરસ સામેની સાવચેતીના પગલા તરીકે UAEમાં ઉતરતા સમયે ક્વોરેન્ટાઇન થયું પડ્યું હતું. મિતાલીએ જણાવ્યું કે, દરેક ખેલાડીઓએ બેઇઝિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે લાંબા સમય બાદ ક્રિકેટ રમવાનું એ સરળ કામ નથી.

Mithali Raj
ફક્ત તમારા બેઇઝિક્સ પર ધ્યાન કેન્દ્રીત કરો

મિતાલીએ જણાવ્યું કે, અમે અહીં કોઈને જજ કરવા માટે આવ્યા નથી, આપણે બધા ક્વોરેન્ટાઇન પિરિયડ પૂર્ણ કરીને આવ્યા છીએ. ફક્ત તમારા બેઇઝિક્સ પર ધ્યાન કેન્દ્રીત કરો. પ્રથમ બે દિવસ તમારી મૂળ બાબતો પર કામ કરો, એકવાર ફ્લો આવી જશે ત્યાર બાદ સરળતાથી રમી શકશો. પોતાની જાતને સારી રીતે હાઇડ્રેટ કરો. IPLના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરેલા વીડિયોમાં મિતાલીએ તેના સાથી ખેલાડીઓને જણાવ્યું કે, તમે વીસ મિનિટ સુધી ટ્રેઇન કરો. પોતાની જાતને વધારે સ્ટેસ લાદવાનો પ્રયાસ ન કરો.

ત્રણેય ટીમો માટેની ટીમ નીચે મુજબ

ટ્રેઇલબ્લેઝર્સ

સ્મૃતિ મંધાણા(કેપ્ટન), દિપ્તી શર્મા, પુનમ રાઉત, રિચા ઘોષ, ડી હેમલતા, નુઝત પરવિન, રાજેશ્વરી ગાયકવાડ, હાર્લીન દેઓલ, ઝુલન ગોસ્વામી, સિમરન દિલ બહાદુર, સલમા ખાતુન, સોફી એક્ક્લેસ્ટોન, નાથકન ચેન્થમ, દેવેન્દ્ર ડોટ્ટિન, કશ્વી ગૌતમ

વેલોસિટી

મિતાલી રાજ(કેપ્ટન), શેફાલી વર્મા, વેદા કૃષ્ણમૂર્તિ, સુષ્મા વર્મા, એકતા બિષ્ત, માનસી જોશી, શિખા પાંડે, દેવિકા વૈદ્ય, સુશ્રી દિવ્યદર્શિની, મનાલી દક્ષિણી, લૈઘ કસ્પેરેક, ડેનિયલ વ્યટ, સુને લુસ, જહાનારા આલમ, એમ અનંઘા

સુપરનોવાસ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), જેમીમાહ રોડ્રિગ્સ, ચમરી આપાટ્ટુ, પ્રિયા પુનિયા, અનુજા પાટિલ, રાધા યાદવ, તાનિયા ભાટિયા, શશિકલા શ્રીવર્દને, પૂનમ યાદવ, શકિરા સેલમેન, અરૂંધતી રેડ્ડી, પૂજા વસ્ત્રાકર, આયુશી સોની, આયાબોંકા ખાકા, મુસ્કાન મલિક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.