ETV Bharat / sports

ટ્રેનિંગ કેમ્પ માટે ઉત્સાહી છે દિલ્હી કેપિટલ્સ, IPL GCની બેઠક બાદ નિર્ણય લેવાશે

BCCI 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર વચ્ચે IPLના 13મી સિઝનનું આયોજન કરવા માગે છે. જ્યારે દિલ્હી કેપિટલ્સ રાષ્ટ્રીય રાજધાનીમાં ભારતીય ખિલાડીઓ માટે એક કેમ્પનું આયોજન કરવાનો વિચાર કરી રહી છે. જો કે, આ અંગે અંતિમ નિર્ણય રવિવારે યોજાનારી IPL ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ લેવામાં આવશે.

General Council meet
General Council meet
author img

By

Published : Jul 31, 2020, 7:07 PM IST

નવી દિલ્હીઃ દિલ્હી કેપિટલ્સ રાષ્ટ્રીય રાજધાનીમાં ભારતીય ખેલાડીઓનું કેમ્પનું આયોજન કરવા અંગે વિચાર કરી રહી છે. આ બાબતે દિલ્હી કેપિટલ્સના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે, આ કેમ્પનું આયોજન કરી ખેલાડીઓ એકબીજા સાથે હળીમળી શકે અને એકબીજાને ફોર્મમાં આવવામાં મદદ કરી શકે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે.

General Council meet
IPLમાં અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સનું સ્થાન

અમે તૈયારી શરૂ કરશું

અધિકારીએ જણાવ્યું કે, BCCI એ અમને તારીખો બાબતે જણાવ્યું છે, પરંતુ અમને ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવનારા અમુક નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ. એક વાર આ નિર્ણયો આવી જાય પછી અમે અંતિમ નિર્ણય લેશું. હજૂ અમે 15 ઓગષ્ટથી શરૂ થનારા કેમ્પ વિશે વિચારી રહ્યા છીએ, પરંતુ આ બેઠકમાં બદલાવ થવાની શક્યતા છે. એક વાર ટીમ માલીકોને BCCI તરફથી સૂંચના મળી જાય એટલે અમે પણ અમારી તૈયારી શરૂ કરી દઈશું.

દિલ્હી કેપિટલ્સ તરફથી કોઈ જવાબ મળ્યો નથી

કેમ્પના સ્થાન વિશે પુછવામાં આવતા અધિકારીએ જણાવ્યું કે, પહેલા કર્ણાટકના બેલ્લારી જિલ્લામાં સ્થિત JSW સ્પોર્ટ સેન્ટરમાં જે જીમખાનું છે તે સર્વશ્રેષ્ઠ જીમમાંથી એક છે. દિલ્હીના ખેલાડીઓએ આ જીમનો ઉપયોગ પહેલા કરી ચુક્યા છે. આ પહેલા અમે ત્યાં કેમ્પનું આયોજન કરવા અંગે વિચારી રહ્યા હતા. જો કે, સાઉથમાં કોરોના વાઇરસનો ફેલાવો વધારે હોવાથી આ કેમ્પનું આયોજન રદ કરવું પડ્યું હતું.

General Council meet
અત્યાર સુધી IPLના ચેમ્પિયન્સની યાદી

આ સંબંધે જ્યારે દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોશિએશન(DDCA)ના અધિકારીઓ સાથે સંપર્ક કરવામાં આવતા તેમને ફ્રેન્ચાઈઝી તરફે કોઈ નિવેદન આપ્યું ન હતું. જો કે, ખેલાડિઓની યજમાની કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. DDCA અધિકારીએ જણાવ્યું કે, અમે દિલ્હી કેપિટલ્સ તરફથી કોઈ સંદેશ મળ્યો નથી, પરંતુ કોટલામાં તેમનું સ્વાગત છે. આ ધરેલુ મેદાન છે અને તેમની ઈચ્છા અનુસાર આવી શકે છે.

General Council meet
દિલ્હી કેપિટલ્સ રાષ્ટ્રીય રાજધાનીમાં ભારતીય ખિલાડીઓ માટે એક કેમ્પનું આયોજન કરવાનો વિચાર કરી રહી છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.