IPL Auction 2020 : સિઝન 13 માટે ફ્રેન્ચાઈઝીસ ખરીદ્યી રહી છે સ્ટાર પ્લેયર્સને.. જૂઓ કયા ખેલાડી પર કેટલાનો દાવ...
પેટ કમિન્સને KKR 15.50 કરોડ રુપિયામાં ખરીદા
પેટ કમિન્સની બેસ પ્રાઈઝ 2 કરોડ રુપિયા છે. કઈ ટીમે લગાવી બોલી કોલકતા નાઈટરાઈડર્સે 15.50 કરોડમાં ખરીધો
કૉલિન ડી ગ્રેડ હોમના બેસ પ્રાઈઝ 75 લાખ હતી અને તે અનસોલ્ડ
યુસૂફ પઠાણ અનસોલ્ડ
ક્રિસ વોક્સની બેસ પ્રાઈઝ 1.50 કરોડ રુપિયા હતી. દિલ્હી કૈપિટલે 1.50 કરોડમાં ખરીધો
ઓસ્ટ્રેલિયા હરફનમૌલા ગ્લેન મૈક્સવેલ 10.75 કરોડમાં હરાજી થઈ
ગ્લેન મૈક્સવેલની બેસ પ્રાઈઝ 2 કરોડ રુપિયા હતી. કઈ ટીમે ખેલાડી પર બોલી લગાવી કિગ્સ ઈલેવને પંજાબે મૈક્સવેલને 10.75 કરોડમાં ખરીધો
આરોન ફિંચની બેસ પ્રાઈઝ 1 કરોડ રુપિયા છે. રૉયલ ચૈલેન્જર બેંગ્લોરે 4.40 કરોડમાં ખરીદી તેમની ટીમમાં સામેલ કર્યો છે.
જેસન રાયની બેસ પ્રાઈઝ 1.50 કરોડ રુપિયા છે. જેસન રાયને દિલ્હી કૈપિટલ્સને 1.50 કરોડમાં ખરીધો
ક્રિસ લિનને મુંબઈ ઈન્ડિયસે 2 કરોડમાં ખરીધો છે. ક્રિસ લિનેની બ્રેસ પ્રાઈઝ 2 કરોડ રુપિયા છે.
ઈયોન મોર્ગન માટે ટીમોએ બોલી લગાવી છે. અંતે કોલકતા નાઈટરાઈડર્સે મોર્ગનને 5.25 કરોડ રુપિયામાં ખરીધો છે. ઈયોન મોર્ગનની બેસ પ્રાઈઝ 1.50 કરોડ રુપિયા છે.
રોબિન ઉથ્પ્પાને રાજસ્થાન રોયલ્સે 3 કરોડ રુપિયામાં ખરીધો છે. તેમની બેસ પ્રાઈઝ 1.5 કરોડ હતી.
હનુમાન વિહારી અનસોલ્ડ રહ્યો છે.
IPL Auction 2020 : કોલકતામાં IPL માટે ખેલાડીઓની હરાજી શરુ
IPLની 8 ટીમો મળી કુલ 73 સ્થાન માટે આ ઓક્શનમાં ભાગ લેશે. જેમાં 29 વિદેશી ખેલાડીઓ હશે. કોલકતામાં હરાજીમાં શોૉર્ટલીસ્ટ કરેલા 338 ખેલાડીઓમાં 12 દેશોના 190 ભારતીય , 145 વિદેશી ખેલાડી અને ત્રણ એસોસિએટ દેશોના ખેલાડી સામેલ છે.
IPL 2020 કઈ ફેન્ચાઈઝી પાસે કેટલા સ્લૉટ અને ઘન રાશિ છે.
- 1 ચેન્નઈ સુપર કિગ્સ
14.6 કરોડ
ખેલાડી માટે સ્લોટ : 5 , 3 ભારતીય, 2 વિદેશી
- 2. રાજસ્થાન રૉયલ્સ
28.90 કરોડ
ખેલાડી માટે સ્લોટ : 11 , 7 ભારતીય, 4 વિદેશી
- 3 કિંગ્સ ઈલેવન પંજાબ
42.70 કરોડ
ખેલાડી માટે સ્લોટ : 9, 5 ભારતીય , 4 વિદેશી
4. કોલકતા નાઈટ રાઈડર્સ
35.65 કરોડ
ખેલાડી માટે સ્લોટ : 11, 7 ભારતીય , 4 વિદેશી
- 5. રૉયલ્સ ચૈલેન્જર બેંગ્લોર
27.90 કરોડ
ખેલાડી માટે સ્લોટ : 12 , 6 ભારતીય , 6 વિદેશી
- 6. સનરાઈઝ હૈદરાબાદ
17 કરોડ
ખેલાડી માટે સ્લોટ : 7, 5 ભારતીય , 2 વિદેશી
- 7. દિલ્હી કૈપિટલ્સ
27.85 કરોડ
ખેલાડી માટે સ્લોટ : 11 , 6 ભારતીય, 5 વિદેશી
- 8. મુંબઈ ઈન્ડિયસ
13.05 કરોડ
ખેલાડી માટે સ્લોટ : 7, 5 ભારતીય, 2 વિદેશી