ETV Bharat / sports

સચિને આ 5 મહિલાઓને આપ્યો સફળતાનો શ્રેય - મુંબઈમાં રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝ

સચિને કહ્યું કે, બાળપણમાં તેમની માતા રજની તેમની સાર-સંભાળ રાખતી હતી. તેમણે કહ્યું કે, અન્ય માતાની જેમ મારી માતા પણ એ વાતનો ખ્યાલ રાખતી હતી કે, તેમનો પુત્ર હંમેશા સ્વસ્થ અને ખુશ રહે,

etv bharat
etv bharat
author img

By

Published : Mar 8, 2020, 11:51 PM IST

મુંબઈ : ભારતના મહાન ક્રિકેટર સચિન તેડુલકરે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તેમનું જીવનની 5 મહિલાઓને સમર્પિત કર્યું છે.આ પાંચ મહિલાઓ સચિનના જીવનમાં મહત્વનું યોગદાન રહ્યું છે. સચિને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમના બાળપણના દિવસોને યાદ કર્યા છે. તેમણે પોતાના જીવનમાં સફળતાનો શ્રેય તેમની માતા, કાકી, પત્ની , પુત્રી અને સાસું ને આપ્યો છે.

સચિને કહ્યું કે, બાળપણમાં તેમની માતા રજની હંમેશા તેમનો ખ્યાલ રાખતી હતી. તેમના કાકી વિશે કહ્યું કે, કાકી સ્કૂલના દિવસોમાં તે 4 વર્ષ તેમના કાકીના ઘરે રહ્યો હતો. તેમણે કાકીને બીજી માતા કહી છે.

તેમની પત્ની અંજલી અને માતા -પિતાનો પણ આભાર માન્યો છે. સચિને પત્નીના વખાણ કરતા કહ્યું કે, તેમણે પરિવારની જવાબદારી સારી રીતે નિભાવી છે.

આપને જણાવી દઈએ કે, સચિન મુંબઈમાં રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝમાં રમી રહ્યો છે. આ ટૂનામેન્ટમાં ઈન્ડિયા લેજન્ડસ ટીમનો કેપ્ટન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.