વિન્ડીઝ વિરૂદ્ધ ભારતે T-20 અને વન ડે સીરીઝમાં બંનેમાં જીત મેળવી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T-20 વરસાદના કારણે રદ થઇ છે. 7 જાન્યુઆરીએ બીજી T-20 ઈન્દોરમાં રમાશે.
IND vs SL: પ્રથમ T-20, વરસાદના કારણે રદ
ગુવાહાટી : ભારત અને શ્રીલંકા વચ્ચેની સીરિઝની પ્રથમ T-20 મેચ ગુવાહાટી ખાતે રમાવાની હતી. જે વરસાદના કારણે રદ કરવામાં આવી છે. એક પણ બોલ નાખ્યા વગર મેચ રદ કરવામાં આવી છે.
વિન્ડીઝ વિરૂદ્ધ ભારતે T-20 અને વન ડે સીરીઝમાં બંનેમાં જીત મેળવી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ T-20 વરસાદના કારણે રદ થઇ છે. 7 જાન્યુઆરીએ બીજી T-20 ઈન્દોરમાં રમાશે.
IND vs SL : ધવન અને બુમરાહ પરત ફર્યા, જાણો ભારતીય ટીમની પ્લેઇંગ 11
गुवाहाटी: भारत और श्रीलंका की सीरीज में सभी का ध्यान भारत के दो दिग्गजों- शिखर धवन और जसप्रीत बुमराह पर रहेगा, जो चोटों के बाद वापसी कर रहे हैं
ગુવાહાટી : ભારત અને શ્રીલંકા વચ્ચેની સીરીઝની આજે પ્રથમ T-20 મેચ ગુવાહાટી ખાતે રમાશે. જેમાં સૌ કોઇની નજર ભારતના શિખર ધવન અને બુમરાહ પર રહેશે, જે ઇજા બાદ ટીમમાં પરત ફરી રહ્યાં છે.
विंडीज के खिलाफ भारत ने टी-20 और वनडे सीरीज दोनों में जीत हासिल की थी. इसके बाद टीम ब्रेक पर थी और अब नए साल की शुरुआत वह जीत के साथ करना चाहेगी.
વિન્ડીઝ વિરૂદ્ધ ભારતે T-20 અને વન ડે સીરીઝમાં બંનેમાં જીત મેળવી હતી, ત્યારબાદ ટીમ બ્રેક પર હતી અને હવે નવા વર્ષની શરૂઆતમાં જીત સાથે મેદાન પર ઉતરશે
श्रीलंका की मौजूदा टीम को देखा जाए हर हाल में भारत का पलड़ा उस पर भारी लग रहा है, हालांकि टी-20 है और खेल के इस सबसे छोटे प्रारूप में कोई भी टीम किसी भी को हरा सकती है.यह इस प्रारूप की खूबी है.
कुला मिलाकर दोनों टीमें नए साल में विजयी शुरुआत चाहेंगी और इसी साल आस्ट्रेलिया में होने वाले टी-20 विश्व कप की तैयारियों पर ध्यान देंगी.
બંને ટીમો નવા વર્ષને લઇને જીત સાથે શરૂઆત કરવાની કડી મહેનત કરશે અને આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T-20 વર્લ્ડ કપની તૈયારીઓ પર પણ ધ્યાન આપશે
टीमें (सम्भावित):
સંભવીત ટીમ
भारत : विराट कोहली (कप्तान), जसप्रीत बुमराह, युजवेंद्र चहल, शिखर धवन, शिवम दुबे, श्रेयस अय्यर, रवींद्र जडेजा, कुलदीप यादव, मनीष पांडे, ऋषभ पंत (विकेटकीपर), लोकेश राहुल, नवदीप सैनी, संजू सैमसन (विकेटकीपर), शार्दूल ठाकुर, वॉशिंगटन सुंदर.
ભારત :વિરાટ કોહલી (કેપ્ટન), જસપ્રીત બુમરાહ, યુજુવેન્દ્ર ચહલ, શિખર ધવન, શિવમ દુબે, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), લોકેશ રાહુલ, નવદીપ સૈની, સંજુ સૈમસન (વિકેટકીપર), શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર
श्रीलंका : लसिथ मलिंगा (कप्तान), धनंजय डी सिल्वा, वानिंडु हसारंगा, निरोशन डिकवेला (विकेटकीपर), ओशाडा फर्नाडो, अविश्का फर्नाडो, दानुष्का गुणाथिलका, लाहिरु कुमारा, एंजेलो मैथ्यूज, कुशल मेंडिस, कुशल परेरा, भानुका राजापक्षा, कासुन राजिथा, लक्षण संदकाना, दासुन शनका, इसुरु उदाना.
શ્રીલંકા : લસિથ મલિંગા (કેપ્ટન), ધનંજય ડી સિલ્વા, વાનિંડુ હસારંગા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), ઓશાડા ફર્નાડો, અવિશ્કા ફર્નાડો, દાનુષ્કા ગુળાથિલકા, લાહિરૂ કુમારા, એન્જેલો મેથ્યુઝ, કુશલ મેંડિસ, કુશલ પરેરા, ભાનુકા રાજાપક્ષા, કાસુન રાજિથા, લક્ષણ સંદકાના, દાસુન શનકા, ઇસુરૂ ઉદાના
Conclusion: