ETV Bharat / sports

ભારતીય ટીમના બોલિંગ કોચે આ ખેલાડી માટે બાંધ્યા પ્રશંસાના પુલ - વેસ્ટ ઇન્ડીઝ

ચેન્નઈઃ ભારતીય ટીમના બોલિંગ કોચ ભરત અરૂણે કહ્યું કે, શિવમ દુબે આંતરરાષ્ટ્રીય સ્તરના સારા ઓલરાઉન્ડર બનવાના ગુણો ધરાવે છે. કારણ કે દરેક મેચમાં તેનો આત્મવિશ્વાસ વધે છે.

Praised Well Shivam Dube
ભારતીય ટીમના બોલર કોચ ભરત અરૂણ
author img

By

Published : Dec 14, 2019, 12:42 PM IST

દુબેએ વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રણ મેચની ટી -20 શ્રેણીની બીજી મેચમાં 30 બોલમાં 54 રન બનાવી ચર્ચામાં આવ્યા હતા. તેણે આ ઇનિંગ્સમાં ચાર સિક્સર પણ ફટકારી હતી.

આ પહેલા બાંગ્લાદેશની સામેની સિરીઝમાં તેને ખૂબ સારી બોલીંગ કરી હતી. અરુણે કહ્યું, "તે (દુબે) સારા ખેલાડી છે અને મને લાગી રહ્યું છે કે, દરેક મેચ સાથે તેમનો આત્મવિશ્વાસ વધે છે, જ્યારે તમે તેની બોલીંગ જોવો તો તેણે વેસ્ટઈન્ડિઝની અને મુંબઈ સામેની (ત્રીજી ટી 20 આઈ) માં પહેલી ઓવર નાખ્યા બાદ ખૂબ સારી રીતે વાપસી કરી હતી.

Shivam Dube
શિવમ દુબે

વેસ્ટઈન્ડિઝ સામે અહીં રવિવારે રમનારી વનડે સીરીઝના શરૂઆતી મુકાબલા પહેલા તેમણે કહ્યું, "મને લાગી રહ્યું છે કે તે આપણા માટે પ્રભાવશાળી પ્રતિભા છે".

India Team Bowling Coach
ભારતીય ટીમના બોલર કોચ ભરત અરૂણ

ભારતીય બોલર કોચે કહ્યું કે, આ મામલે ફાસ્ટ બોલર દિપક ચહરની પણ વખાણ કરતા કહ્યું આંતરરાષ્ટ્રીય સ્તર પર ખુબ સારૂ પ્રદર્શન કરવા માટે તેમની પાસે બધી જ આવડત છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/jharkhand/sports/cricket/cricket-top-news/if-confidence-increases-dubey-will-become-a-better-all-rounder-says-arun/na20191214110658914

भारतीय कोच ने बांधे इस खिलाड़ी के तारीफों के पुल, कही ये बड़ी बात

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.