ETV Bharat / sports

ભારતની હાર પર ઇયાન ચેપલે કહ્યું- ભારતે ચપળ રહેવાની જરૂર હતી - new zealand

ભારતની હાર પર ઇયાન ચેપલે કહ્યું કે, ન્યૂઝીલેન્ડમાં ઇગ્લેન્ડની જેમ જ ઝડપી વિકેટ છે, ત્યાં ઓસ્ટ્રેલિયાના તુલનાએ વધારે ચપળતા રાખવાની જરૂરી હતી.

ભારતે કીવીની પડકારરૂપી પરિસ્થિતિઓમાં યોગ્ય સંતુલન જાળવવુ પડશે : ઇયાન ચેપલ

author img

By

Published : Mar 2, 2020, 10:52 AM IST

Updated : Mar 2, 2020, 11:40 AM IST

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર ઇયાન ચેપલે કહ્યું કે, ભારતીય બેટ્સમેનને ન્યૂઝીલેન્ડના પડકાર રૂપી પીચ પર ચપળતા અને આક્રમકતા વચ્ચે સંતુલન બનાવવુ જરૂરી હતું. ઇયાન ચપલે એક ક્રિકેટની વેબસાઇટમાં લખ્યુ કે, "ન્યૂઝીલેન્ડમાં ઇગ્લેન્ડની જેમ જ પીચ વિકેટમાં ઝડપી હોય છે અને જ્યાં ઓસ્ટ્રેલિયાની તુલનાએ વધારે ચપળતા જરૂરી બની રહે છે.

ભારતીય ટીમ
ભારતીય ટીમ

તેઓએ કહ્યું કે, "જે પણ કારણ છે, નંબર વન ટીમની બેટિંગ ખરાબ રહી હતી, જે બંને ઇનિંગ્સમાં 200 રન સુધી પહોંચવામાં પણ સફળ રહી નહોતી. ચેતેશ્વર પૂજારાને લઇને કહેતા જણાવ્યું કે, "ત્રીજા નંબર પર બેટ્સમેનને વખોળવો તે મુશ્કેલ છે, કારણ કે 2018-19માં ઓસ્ટ્રેલિયામાં ભારતની જીતમાં પૂજારાની ભૂમિકા મહત્વની રહી હતી. તે ટીમમાં સંતુલન જાળવી રાખવા માટે વન ડાઉન તરીકે પૂજારા એક આદર્શ પ્લેયર છે.

વિકેટ સાથે કીવી બોલર
વિકેટ સાથે કીવી બોલર

ઉલ્લેખનીય છે કે, ભારતે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ક્રાઇસ્ટચર્ચ ખાતેની બીજી ટેસ્ટમાં 7 વિકેટ સાથે કરારી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે જ ભારતીય ટીમનો 2-0થી વ્હાઈટવૉશ કર્યો છે. ભારતને લગભગ 8 વર્ષ બાદ વ્હાઇટવૉશનો સામનો કરવો પડ્યો હતો.

કીવી બોલર વિકેટ લેતા સમયે
કીવી બોલર વિકેટ લેતા સમયે

છેલ્લે 2011-12માં ભારતે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો હતો. ભારત સતત 5 સીરિઝ જીત્યા બાદ આ હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ કેવીએ ટેસ્ટ સીરિઝમાં 132ના લક્ષ્યાંક સામે 7 વિકેટથી જીત મેળવી હતી.

Last Updated : Mar 2, 2020, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.