ETV Bharat / sports

ભારતે ઈંગ્લેન્ડને 66 રનથી હરાવ્યું

author img

By

Published : Mar 24, 2021, 9:06 AM IST

પૂણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ વનડે મેચની સિરિઝની પહેલી મેચ રમાઈ હતી. પહેલી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 66 રનથી હરાવી દીધું છે. મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડની ટીમને 318 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ માત્ર 215 રન બનાવી શકી હતી. આ મેચમાં જીત મેળવીને ભારતે 1-0ની લીડ મેળવી લીધી છે.

ભારતે ઈંગ્લેન્ડને 66 રનથી હરાવ્યું
ભારતે ઈંગ્લેન્ડને 66 રનથી હરાવ્યું

  • મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વન ડે મેચ
  • પહેલી મેચમાં ભારતે ઈંગ્લેન્ડે આપ્યો હતો 318 રનનો લક્ષ્યાંક
  • ઈંગ્લેન્ડની ટીમ માત્ર 215 રન બનાવી પેવેલિયન ભેગી થઈ
પહેલી મેચમાં ભારતે ઈંગ્લેન્ડે આપ્યો હતો 318 રનનો લક્ષ્યાંક

આ પણ વાંચોઃ ટોક્યો ઓલિમ્પિક: જાપાન કોવિડ19 સંક્રમણ રોકવા 67 મિલિયન ડોલર ખર્ચ કરશે

હૈદરાબાદઃ પૂણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ વનડે મેચની સિરિઝની પહેલી મેચ રમાઈ હતી. પહેલી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 66 રનથી હરાવી દીધું છે. મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડની ટીમને 318 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ માત્ર 215 રન બનાવી શકી હતી. આ મેચમાં જીત મેળવીને ભારતે 1-0ની લીડ મેળવી લીધી છે.

આ પણ વાંચોઃ ભાગલાપુર બુલ્સને પટના પાઇલટ્સની ટીમે 2 વિકેટથી હરાવી વિજય મેળવ્યો

કૃણાલ પંડ્યાએ 26 બોલમાં ફટકારી અડધી સદી

ભારતીય ટીમના ક્રિકેટર અને વનડે મેચમાં ડેબ્યૂ કરનારા કૃણાલ પંડ્યાએ 31 બોલમાં 58 રન બનાવ્યા હતા. આ સાથે જ તેમણે 26 બોલમાં અડધી સદી બનાવવાનો નવો રેકોર્ડ બનાવી લીધો છે. ભારતે આપેલા 318 રનના લક્ષ્યાંકને મેળવતા મેળવતા ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત તો જોરદાર થઈ હતી અને પહેલી વિકેટ માટે જેસન રોય અને જોની બેયરસ્ટોએ આક્રમક અંદાજમાં બેટિંગ કરી 135 રનની ભાગીદારી નોંધાવી હતી. જેસન રોયના વિકેટ પછી પ્રસિદ્ધ કૃષ્ણાને બેન સ્ટોક્સને પણ પેવેલિયન ભેગો કરી દીધો હતો. જોકે, બેયરસ્ટો હજી પણ વિસ્ફોટક અંદાજમાં જ બેટિંગ કરી રહ્યા હતા. સદી તરફ વધી રહેલા બેયરસ્ટોની ઈનિંગ પર શાર્દુલ ઠાકુરે બ્રેક લગાવી અને તેને 94 રન પર આઉટ કરી દીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.