ભારત અને બાંગ્લાદેશની બીજી ટેસ્ટ મેચ 22 થી 26 નવેમ્બર દરમિયાન ઔતિહાસિક ઇડન ગાર્ડનમાં રમશે.
CBIના સચિવ અવિષેક ડાલમિયાએ કહ્યું કે, ઈડન ગાર્ડનસમાં ટિકીટની કીંમત 200,150,100 અને 50 રુપિયા રાખવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે, અમારી ઈચ્છા છે કે , દર્શકો મોટી સંખ્યામાં મેચ જોવા માટે આવે.