ETV Bharat / sports

ચેન્નઈમાં ભારતે ઈંગ્લેન્ડ સામેની હારનો બદલો લીધો, ટેસ્ટ સિરીઝ 1-1થી બરાબર - ટેસ્ટ સિરીઝ

ચેન્નઈમાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. ત્યારે ઈંગ્લેન્ડે ભારતને પહેલી મેચમાં હરાવ્યું હતું. જોકે, ભારતે હવે આ હારનો બદલો લઈ લીધો છે. કારણ કે, હવે ભારતે બીજી મેચ જીતી સિરીઝનો સ્કોર 1-1 કરી દીધો છે.

ચેન્નઈમાં ભારતે ઈંગ્લેન્ડ સાથે હારનો બદલો, ટેસ્ટ સિરીઝ 1-1થી બરાબર

author img

By

Published : Feb 16, 2021, 4:11 PM IST

  • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝ 1-1થી બરાબર થઈ
  • 482નો લક્ષ્યાંક મેળવતા મેળવતા ઈંગ્લેન્ડની ટીમ 164 પર ઓલઆઉટ
  • રવિચન્દ્રને ઈંગ્લેન્ડના બોલરોને ધૂળ ચટાવી ફટકારેલી સદી ચર્ચામાં રહી હતી

ન્યૂઝ ડેસ્કઃ ચેન્નઈમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતે ટેસ્ટ બીજી ક્રિકેટ મેચમાં ઈંગ્લેન્ડને 317 રનથી હરાવીને સિરીઝ 1-1થી બરાબર કરી લીધી છે. ઈંગ્લેન્ડની ટીમ 482 રનનો લક્ષ્યાંક મેળવતા મેળવતા માત્ર 164 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

અક્ષર પટેલે સૌથી વધારે 5 વિકેટ ઝડપી

ભારત તરફથી અક્ષર પટેલે પાંચ, રવિચન્દ્રન અશ્વિને ત્રણ અને કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી. જોકે, આ અગાઉ રવિચન્દ્ર અશ્વિને ઈંગ્લેન્ડ સામે ફટાકારેલી સદી ખૂબ જ ચર્ચામાં રહી હતી. રવિચન્દ્રને ઈંગ્લેન્ડ સામે સદી ફટકારી પોતાની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી. જોકે, તેની આ સદીથી ટીમ ઈન્ડિયાના તમામ લોકો સહિત દેશભરના લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.