ETV Bharat / sports

ICCનું આયોજન, ટી- 20 પહેલાં ભારત- પાકિસ્તાન વચ્ચે મેચનું ધમાસાણ જોવા મળશે - ક્રિકેટ ન્યૂઝ

હૈદ્રાબાદઃ ક્રિકેટ પ્રેમી માટે ICC વિશેષ આયોજન કરી રહ્યું છે. જે અંતર્ગત લોકોને ટી-20 વિશ્વ કપ પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક હાઈ વોલ્ટેજ ક્રિકેટ મેચ જોવા મળશે.

ટી- 20 પહેલાં ભારત- પાકિસ્તાન વચ્ચે મેચનું ધમાસાણ જોવા મળશે
author img

By

Published : Oct 17, 2019, 8:42 AM IST

મળતી માહિતી પ્રમાણે, ICCએ 2020માં ટી-20 વિશ્વ કપ પહેલાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક ક્રિકેટનું આયોજન કર્યુ છે. ભારત અને પાકિસ્તાન અલગ-અલગ ગૃપમાં છે. જેથી ICC આ મુકાબલા માટે બંને ટીમને પસંદ કરી શકે છે. જો આ ગૃપ વચ્ચે મેચ ખેલાશે તો ક્રિકેટ રસિયાઓ માટે આ એક મોટી ભેટ હશે.

ટી- 20 પહેલાં ભારત- પાકિસ્તાન વચ્ચે મેચનું ધમાસાણ જોવા મળશે
ટી- 20 પહેલાં ભારત- પાકિસ્તાન વચ્ચે મેચનું ધમાસાણ જોવા મળશે

આ પહેલા 2019માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રાખવામાં આવી હતી. જેમાં ભારતે પાકિસ્તાનને 89 રનથી હરાવ્યા હતાં.

ઉલ્લેખનીય છે કે, ICC ટી-20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં 18 ઓક્ટોમ્બરથી 15 નવેમ્બર 2020 સુધી યોજાશે. ભારતીય ટીમની શરૂઆત 24 ઓક્ટોમ્બરે સાઉથ આફ્રિકા વિરૂદ્ધ થશે, ત્યારે તે જ દિવસે પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા સામે મેચ રમશે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sports/cricket/cricket-top-news/icc-to-plan-a-india-vs-pakistan-match-befor-t20-world-cup/na20191016232735337

भारत-पाकिस्तान की टीमों के बीच हो सकता है एक हाई वोल्टेज मुकाबला, ICC कर रही है प्लानिंग

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.