ETV Bharat / sports

'દાદાની દાદાગીરી'થી શુ BCCIની પ્રતિષ્ઠા ફરી વધશે? - દાદાની દાદાગીરીથી શુ BCCIના સ્થિતી પાછી આવશે

હૈદરાબાદઃ ગાંગુલીને બીસીસીઆઇના નવા અધ્યક્ષ બનાવી ક્રિકેટ જગતને સારો સંદેશ આપ્યો છે. લાંબા સમય પછી ભારતના ક્રિકેટ ટીમની કમાન એક ક્રિકેટરના હાથમાં હશે.

દાદાની દાદાગીરીથી શુ BCCIના સ્થિતી પાછી આવશે?
author img

By

Published : Oct 21, 2019, 2:59 PM IST

સૌરવ ગાંગુલી બીસીસીઆઇના નવા અધ્યક્ષ બનવા માટે તૈયાર છે. ગાંગુલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા અધ્યક્ષ તરીકે 23 ઓક્ટોબરના રોજ કાર્યભાર સંભાળશે.

Sourav ganguly Latest News
દાદાની દાદાગીરીથી શુ BCCIના સ્થિતી પાછી આવશે?

ગાંગુલીને દાદાના નામે પણ ઓળખવામાં આવે છે. ભારતીય ક્રિકેટ ટીમને અનેક સફળતાઓ અપાવનાર બંગાળી ટાઇગરનું ક્રિકેટ કરીયર પણ કંઇક નોખુ જ રહ્યું છે. જ્યારે ટીમ ઇન્ડિયાની ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે તેમને ટીમને લડવાનુ નહિ પણ વિદેશમાં જીતવાનું પણ શીખવ્યું હતુ. કંઇક એવી જ હાલની હાલત છે હાલની BCCIની.

છેલ્લા થોડા વર્ષોમાં બીસીસીઆઇની હાલાત જૂની ટીમ ઇન્ડિયા જેવી થઇ ચુકી છે. જેમ જૂની ભારતીય ટીમ વિદેશમાં જઇને હિમ્મત હારી જાય છે, તેમ હાલની બીસીસીઆઇની હાલત અંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ(ICC) સામે છે. જગમોહન ડાલમિયા, શરદ પવાર અને એન.શ્રીવાસ્તવે બીસીસીઆઇને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓળખ અપાવી હતી. જે હવે નષ્ટ થઈ રહી હતી. હવે આ ઓળખાણ દાદાએ પરત લાવવાની છે, અને તેઓ તે માટેની ક્ષમતા પણ ધરાવે છે.

ગાંગુલીને ટીમ બનાવતા અને તેને સાથે લઇને ચાલતા સારી રીતે આવડે છે. ગાંગુલીની સાથે ક્રિકેટ રમનાર ખેલાડિઓ હંમેશા ગાંગુલીની કપ્તાનીના વખાણ કરતા જોવા મળે છે. જ્યારે પાકિસ્તાનના ક્રિકેટરો પણ માને છે કે ભારતીય ક્રિકેટને નવો રંગ-રૂપ આપવામાં ગાંગુલી અહમ ભૂમીકા રહી છે.

દાદાની લીડરશિપની ક્ષમતા દૂરદર્શી છે. જ્યારે ટીમને આગળ લઇ જવાની વાત આવે ત્યારે તે કોઇનું પણ સાંભળતા નથી. તેઓ જ્યારે કેપ્ટન હતા ત્યારે તેમને વચ્ચેના નંબરમાં આવનાર વિરેન્દ્ર સહેવાગને તેમને ઓપનીંગ કરાવી હતી અને રાહુલ દ્રવિડને વન-ડે ટીમમાં રાખવા માટે કીપિંગના ગ્લબ્સ પહેરાવી દીધાં હતા. બીસીસીઆઇના અધ્યક્ષના રૂપમાં ગાંગુલી પાસેથી આવા નિર્ણયોની આશા રાખવામાં આવી રહી છે.
હિતોંના ટકરાવ નિયમમાં ફેરબદલમાં પણ જવાબદારી ગાંગુલી પર હશે. કારણ કે પૂર્વ ક્રિકેટર રહ્યા ત્યારે તેમને પણ 2-4 વાર તેમાથી નીકળવું પડ્યું હતુ. તેના કારણે સચિન તેંદુલકર અને વીવીએસ લક્ષ્મણને બીસીસીઆઇના ક્રિકેટ સલાહકાર સમિતિથી દૂર થવુ પડ્યું હતુ. ત્યારે ભવિષ્યમાં કોચ અને અન્ય કોઇ મહત્વપૂર્ણ હોદ્દા પર ચુંટણી કરવા માટે બીસીસીઆઇને સીએસીની જરૂરત પડશે એવામાં ગાંગુલી તેના પર પણ મહત્વનો નિર્ણય કરી શકે છે.

ગાંગુલી પાસે ફક્ત 10 મહીનાનો સમય છે. આટલા ઓછા સમયમાં તેમની પાસેથી કોઇ ચમત્કારની ઉમ્મીદ ન કરી શકીએ. આટલા સમયમાં તો તેઓ ફક્ત ચીજોને સમજવા અને તેમા બદલાવ શરૂ જ કરી શકે, જ્યારે તેમને પદ સંભાળે તે પહેલા જ પોતાના ઇરાદાઓ જાહેર કરી દીધા છે. ગાંગુલીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે, મારૂ મુખ્ય ધ્યાન ક્રિકેટ અને ક્રિકેટરો પર હશે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/haryana/sports/cricket/cricket-top-news/saurav-ganguly-can-make-these-changes-in-bcci/na20191021130127290

गांगुली की 'दादागिरी' से क्या BCCI का रुतबा वापिस आएगा ?

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.