ETV Bharat / sports

દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ કોલકત્તા પહોંચી, દુબઇથી સ્વદેશ જશે - કોરોના વાયરસ

દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ ભારત સામે વનડે સીરિઝ રદ થયા બાદ કોલકત્તા પહોંચી છે. નોધનીય છે કે, પ્રથમ વન ડે વરસાદના કારણે રદ થઇ હતી. જ્યારે સીરિઝની બાકી બે મેચ કોરોના વાયરસના કારણે રદ કરવામાં આવી હતી. CAB (ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ)એ એક નિવેદનમાં કહ્યું કે, CABના અધ્યક્ષ અભિષેક ડાલમિયાએ પોતાની આગેવાનીમાં દક્ષિણ આફ્રિકાની ટીમનું હોટલમાં સ્વાગત કર્યું છે. ખેલાડીની યોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી.

coronavirus
દક્ષિણ
author img

By

Published : Mar 17, 2020, 9:50 AM IST

કોલકત્તા : દક્ષિણ આફ્રિકી ક્રિકેટ ટીમ સોમવાર કોલકત્તા પહોંચી છે. જ્યાં CABએ તેમનું સ્વાગત કર્યું હતું.

દક્ષિણ આફ્રિકા અને ભારતની વન ડે સીરિઝ કોરોના ઈફેક્ટના કારણે રદ કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ મંગળવારે તેમના દેશ જવા માટે રવાના થશે.

CABએ કહ્યું કે, મેનેજર અને ડોક્ટરોની એક ટીમ હોટલમાં ખેલાડીઓની સાથે હાજર છે. જેથી તેમણે કોઈ સમસ્યા ન થાય. ડોક્ટર્સ સહિત દક્ષિણ આફ્રિકાને ટીમ 5:30 કલાકે સ્વદેશ જવા માટે રવાના થશે.

coronavirus
કોરોના ઈફેક્ટ

ભારત અને દક્ષિણ આફ્રિકાની સીરિઝની પ્રથમ મેચ ધર્મશાળામાં વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. સીરિઝની બીજી મેચ લખનઉમાં રમાવવાની હતી અને ત્રીજી વન ડે 18 માર્ચે રમાવવાની હતી. કોરોના વાયરસના કારણે સીરિઝ રદ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.