ઓસ્ટ્રેલિયાએ આ વિશ્વકપમાં સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ઓસી. સેમીફાઈનલમાં પહોચનારી પ્રથમ ટીમ બની છે. ઈંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે સૌથી વધારે 89 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા કેપ્ટન એરોન ફિંચ સદી ફટકારી હતી.
વિશ્વકપ: ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ 64 રન હરાવી, સેમીફાઈનલ પહોચી - #cwc2019
લંડન: વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાએ મંગળવારે લોર્ડસના મેદાનમાં ઈંગ્લેન્ડને 64 રનની માત આપી છે. ઓસ્ટ્રેલિયાએ ઈંગલેન્ડની સામે 268 રનોનું લક્ષ્ય હતું. જેની મેજબાન ટીમ મેળવી નહોતી શકી અને 44.4 ઓવરોમાં 221 રનો પર ઓલ આઉટ થઈ ગઈ હતી.
![વિશ્વકપ: ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ 64 રન હરાવી, સેમીફાઈનલ પહોચી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3658675-thumbnail-3x2-match.jpg?imwidth=3840)
ઓસ્ટ્રેલિયાએ આ વિશ્વકપમાં સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ઓસી. સેમીફાઈનલમાં પહોચનારી પ્રથમ ટીમ બની છે. ઈંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે સૌથી વધારે 89 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા કેપ્ટન એરોન ફિંચ સદી ફટકારી હતી.
to day worldcup match England and Australia
આજે 27 વર્ષનો રેકોર્ડ તોડવા મેદાનમાં ટક્કરાશે , ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ,,,,,, ઈંગ્લેન્ડે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગનો લીધો નિર્ણય
#ENGvAUS #cwc2019 #icccricketworldcup2019 cricket #iccworldcup sportsnews England Australia
સ્પોટ્સ ડેસ્ક : આજે વર્લ્ડ કપ 2019ની મેચ લંડનના લોર્ડસ સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા ટકરાશે. 6 મેચમાંથી 4 મેચ જીતી ઈંગ્લેન્ડ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.
ઈગ્લેન્ડ માટે મેચ જીતવી આસાન નથી. કારણ કે, ઓસ્ટ્રેલિયા બાદ ન્યૂઝીલેન્ડ અને ભારતનો સામનો કરવાનો રહેશે. છેલ્લા 27 વર્ષેથી વર્લ્ડ કપમાં ઈગ્લેન્ડની ટીમ ઓસ્ટ્રેલિયા, ભારત અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ એક પણ મેચ જીતી નથી.
આ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર પ્રદર્શન કરી 6માંથી 5 મેચ જીતી પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસની ટીમમા પરત ફરવાથી ઓસ્ટ્રેલિયા ટીમ વધુ મજબુત છે. ઓસ્ટ્રેલિયન ટીમને 10માંથી 9 વન-ડે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
આ મેચ મહત્વપુર્ણ છે. બંને ટીમ જીત મેળવવા સ્થિતિને વધુ મજબુત કરશે. ત્યારે લોર્ડસના મેદાનમાં દર્શકો રોમાંચક મેચની આશા કરી રહ્યા છે.
સંભવિત ટીમ :
ઈગ્લેન્ડ : મોઈન અલી, જોફ્રા આર્ચર, જોની બેયરસ્ટો, જોસ બટલર, ટોમ કુરેન, લિયામ ડોસન, લિયાન પ્લન્કેટ, આદિલ રાશિદ, જો રૂટ, બેન સ્ટોક્સ, જેમ્સ વિન્સ, ક્રિસ વોક્સ, માર્ક વુડ
ઓસ્ટ્રેલિયા : આરોન ફિંન્ચ, જેસન બેહરનડાર્ફ, એલેકસ કેરી, નાથન કલ્ટર નાઈલ, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, નાથન લોયન, શોન માર્શ, ગ્લેન મેકસવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, ડેવિડ વાર્નર , અડમ ઝાંપા
Conclusion: