ETV Bharat / sports

Virat Kohli Birthday: BCCIએ વિરાટ કોહલીને જન્મદિવસની પાઠવી શુભેચ્છા - Board of Control for Cricket in India

વિરાટ કોહલી આજે તારીખ 5 નવેમ્બરે પોતાનો 34મો જન્મદિવસ ઉજવી (34th birthday of Virat Kohli) રહ્યો છે. T20 વર્લ્ડ કપ 2022ની છેલ્લી મેચમાં ભારતનો આવતીકાલે ઝિમ્બાબ્વે સામે ટકરાશે. તે પહેલા આજે ટીમ ઈન્ડિયામાં જબરદસ્ત ઉજવણી થવાની આશા (BCCI Celebrating Virat Kohli Birthday) છે.

Virat Kohli Birthday: BCCIએ વિરાટ કોહલીને જન્મદિવસની પાઠવી શુભેચ્છા

author img

By

Published : Nov 5, 2022, 12:19 PM IST

Updated : Nov 5, 2022, 12:59 PM IST

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને જબરદસ્ત ફોર્મમાં ચાલી રહેલા ખેલાડી વિરાટ કોહલી (BCCI Celebrating Virat Kohli Birthday) આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આજે તારીખ 5 નવેમ્બરે તેમનો 34મો જન્મદિવસ (34th birthday of Virat Kohli) છે. T20 વર્લ્ડ કપ 2022ની છેલ્લી મેચમાં ભારતનો આવતીકાલે ઝિમ્બાબ્વે સામે ટકરાશે. તે પહેલા આજે ટીમ ઈન્ડિયામાં જબરદસ્ત ઉજવણી થવાની આશા છે.

  • 4⃣7⃣7⃣ international matches & counting 👍
    2⃣4⃣3⃣5⃣0⃣ international runs & going strong 💪
    2⃣0⃣1⃣1⃣ ICC World Cup & 2⃣0⃣1⃣3⃣ ICC Champions Trophy winner 🏆 🏆

    Here's wishing @imVkohli - former #TeamIndia captain & one of the best modern-day batters - a very happy birthday. 👏 🎂 pic.twitter.com/ttlFSE6Mh0

    — BCCI (@BCCI) November 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

BCCIએ શુભેચ્છા પાઠવી: વિરાટ કોહલીના જન્મદિવસ પર દેશ વિદેશમાં દરેક જગ્યાએથી તેના ચાહકો અને પ્રશંસકો અભિનંદનનો પાઠવી રહ્યાં છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) વિરાટ કોહલીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પોસ્ટરમાં કોહલીની સિદ્ધિને હાઈલાઈટ્સ કરવામાં આવી છે. ખાસ કરીને તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કરેલા 24350 રનનો ઉલ્લેખ પોતાના ટ્વિટમાં કર્યો છે. 477 આંતરરાષ્ટ્રીય મેચમાં 24350 રન બનાવ્યા હતા. તેમજ 2011ની વિશ્વ વિજેતા ભારતીય ટીમના સભ્ય અને 2013 ICC ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતા તરીકે પણ કોહલીનું નામ લેવામાં આવે છે.

  • जन्मदिन की हार्दिक शुभकामनाएं brother @ImVKohli, wishing you much success, good health and more centuries for the coming years. May you continue to shine and inspire thousands with your commendable skills and techniques. Have a wonderful day, Champion! pic.twitter.com/9uKHzGXO8m

    — Suresh Raina🇮🇳 (@ImRaina) November 5, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રૈનાએ અભિનંદન પાઠવ્યા: આ સાથે જ ઘણા સાથી ખેલાડીઓએ વિરાટ કોહલીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ઘણા લોકોએ કોહલી સાથે તેમની યાદગાર તસવીર શેર કરી છે. સુરેશ રૈનાએ તેની ઈનિંગમાં સાથે રમતા તેની તસવીર શેર કરીને તેને અભિનંદન પાઠવ્યા છે.

ધવને શુભેચ્છા પાઠવી: શિખર ધવને મેચના મેદાન પર જીતની ક્ષણની તસવીર શેર કરીને વિરાટ કોહલીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

વિરાટ કોહલી ફાઉન્ડેશને અભિનંદન પાઠવ્યા: વિરાટ કોહલી ફાઉન્ડેશને પણ વિરાટ કોહલીને તેના જન્મદિવસ પર એક તસવીર શેર કરીને અભિનંદન પાઠવ્યા છે.

Last Updated : Nov 5, 2022, 12:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.