સિડનીઃ ઓકટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની 18 સભ્યોની ટીમમાંથી માર્નસ લાબુશેનને પડતો મૂકવામાં આવ્યો છે. લબુશેન ઓસ્ટ્રેલિયાની છેલ્લી ODI ટીમમાં હતો જેણે ભારતમાં ત્રણ મેચ રમી હતી.જેમાં તે 43 રન બનાવી શક્યો હતો. જાન્યુઆરી 2020માં ઓસ્ટ્રેલિયા ટીમમાં ડેબ્યૂ કર્યા બાદ તેણે 30 વનડે રમી છે.
-
Presenting your 18-player squad for the 2023 ODI World Cup, as well as two lead-in series against South Africa and India! 🏆🇦🇺 pic.twitter.com/h6jVWYJvMy
— Cricket Australia (@CricketAus) August 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Presenting your 18-player squad for the 2023 ODI World Cup, as well as two lead-in series against South Africa and India! 🏆🇦🇺 pic.twitter.com/h6jVWYJvMy
— Cricket Australia (@CricketAus) August 7, 2023Presenting your 18-player squad for the 2023 ODI World Cup, as well as two lead-in series against South Africa and India! 🏆🇦🇺 pic.twitter.com/h6jVWYJvMy
— Cricket Australia (@CricketAus) August 7, 2023
ટીમમાં નવા ચહેરાઃ લેગ સ્પિનર તનવીર સંઘા અને ઓલરાઉન્ડર એરોન હાર્ડી ટીમમાં નવા ચહેરા છે. આ 18 સભ્યોની ટીમમાંથી છેલ્લી 15 ટીમને વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવશે. સપ્ટેમ્બરમાં યોજાનારી દક્ષિણ આફ્રિકા અને ભારત સામેની શ્રેણી માટે પણ આ જ ટીમની પસંદગી કરવામાં આવી છે.
-
Marnus Labuschagne has been dropped for World Cup 2023. pic.twitter.com/BjZdQdoQYv
— Johns. (@CricCrazyJohns) August 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Marnus Labuschagne has been dropped for World Cup 2023. pic.twitter.com/BjZdQdoQYv
— Johns. (@CricCrazyJohns) August 7, 2023Marnus Labuschagne has been dropped for World Cup 2023. pic.twitter.com/BjZdQdoQYv
— Johns. (@CricCrazyJohns) August 7, 2023
પેટ કમિન્સની ફિટનેસ ચિંતાનો વિષયઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદનમાં, કેપ્ટન પેટ કમિન્સની ફિટનેસ વિશે પણ માહિતી આપી છે, જેને પાંચમી એશિઝ ટેસ્ટ દરમિયાન ડાબા કાંડામાં ઈજા થઈ હતી. જે ચિંતાનો વિષય છે, પરંતુ તે દક્ષિણ આફ્રિકામાં ટી-20 રમી શકશે નહીં પરંતુ દક્ષિણ આફ્રિકા અને ભારત સામે વનડે રમશે. ઓસ્ટ્રેલિયન પસંદગી સમિતિના વડા જ્યોર્જ બેઇલીએ જણાવ્યું હતું કે, "કમિન્સને કાંડામાં ફ્રેક્ચર થયું છે અને તેને 6 અઠવાડિયાના આરામની જરૂર છે." તે વર્લ્ડ કપ પહેલા ઘણી મેચ રમી રહ્યો છે, જે તૈયારી માટે પૂરતી છે.
ઓસ્ટ્રેલિયા હજુ પણ ફેરફાર કરી શકે છેઃ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ તેના પહેલા બાળકના જન્મને કારણે દક્ષિણ આફ્રિકામાં સિરીઝમાં ભાગ લેશે નહીં. સંઘાની પસંદગી આશ્ચર્યજનક હતી કારણ કે, તે ગયા વર્ષથી કોઈ મોટી ટુર્નામેન્ટ રમ્યો નથી. તેમજ ઓલરાઉન્ડર એરોન હાર્ડી 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી દક્ષિણ આફ્રિકામાં T20 શ્રેણી પણ રમશે. ઓસ્ટ્રેલિયા 28 સપ્ટેમ્બર સુધીમાં વર્લ્ડ કપની ટીમમાં ફેરફાર કરી શકે છે.
-
Australia's preliminary squad for World Cup 2023:
— Johns. (@CricCrazyJohns) August 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Cummins (C), Warner, Smith, Starc, Sean Abbott, Agar, Carey, Ellis, Green, Aaron Hardie, Hazlewood, Inglis, Mitchell Marsh, Maxwell, Tanveer Sangha, Stoinis, Zampa, Head. pic.twitter.com/XWFPS0JMYQ
">Australia's preliminary squad for World Cup 2023:
— Johns. (@CricCrazyJohns) August 7, 2023
Cummins (C), Warner, Smith, Starc, Sean Abbott, Agar, Carey, Ellis, Green, Aaron Hardie, Hazlewood, Inglis, Mitchell Marsh, Maxwell, Tanveer Sangha, Stoinis, Zampa, Head. pic.twitter.com/XWFPS0JMYQAustralia's preliminary squad for World Cup 2023:
— Johns. (@CricCrazyJohns) August 7, 2023
Cummins (C), Warner, Smith, Starc, Sean Abbott, Agar, Carey, Ellis, Green, Aaron Hardie, Hazlewood, Inglis, Mitchell Marsh, Maxwell, Tanveer Sangha, Stoinis, Zampa, Head. pic.twitter.com/XWFPS0JMYQ
ODI વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાની ટીમઃ પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, એશ્ટન અગર, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, એરોન હાર્ડી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, સ્ટીવ સ્મિથ, મિશેલ માર્શ, માર્કસ સ્ટોઈનીસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા
આ પણ વાંચોઃ