ETV Bharat / sports

કોરિયા ઓપન: સિંધુ, સાયના અને પ્રણીત પર રહેશે નજર - Sports News

ઈંચિયોન (દક્ષિણ કોરિયા): વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ટાઈટલ જીતીને ઈતિહાસ રચનાર ભારતીય મહિલા બેડમિંટન ખેલાડી પીવી સિંધુ અને સાયના નહેવાલ મંગળવારથી શરુ થનારી કોરિયા ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ભાગ લેશે. જ્યાં તેઓ જોરદાર પ્રદર્શન કરશે તેવી આશા તેમના ચાહકો સેવી રહ્યાં છે.

Etv Bharat
author img

By

Published : Sep 24, 2019, 9:47 AM IST

સિંધુએ આ વર્ષે સ્વિટ્ઝરલેન્ડના બાસેલમાં થયેલી વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. જો કે તેઓને ચીન ઓપનના બીજા રાઉન્ડમાં હારીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ સિંધુ હવે આ હારને ભુલાવીને બેડમિંટન ટૂર્નામેન્ટમાં નવી શરુઆત કરવાના ઈરાદે ઉતરશે.

ટૂર્નામેન્ટના પ્રથમ તબક્કે સિંધુની ટક્કર અમેરિકાની બીવન ઝાંગ સાથે થશે. સિંધુએ છેલ્લી આઠ કારકિર્દી મેચમાં વર્લ્ડ નંબર -11 ઝાંગને પાંચ વખત પરાજય આપ્યો છે. તેણે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ ઝાંગને પરાજય આપ્યો હતો. 26 વર્ષની સિંધુ 2017 માં કોરિયા ઓપનનું ટાઈટલ પોતાને નામ કરી ચૂકી છે, ત્યારે હવે તેની નજર બીજી વખત આ ખિતાબને પોતાના નામે કરવા પર રહેશે.

સિંધુ ઉપરાંત આઠમી સીડ સાઇના તેના અભિયાનની શરૂઆત કોરિયાના કિમ ગા ઈયૂન સામેની મેચથી કરશે. સાયનાએ ઈયૂન સામે કારકિર્દીનો 2-0 રેકોર્ડ બનાવ્યો છે.

તો બીજી તરફ મેન્સ સિંગલ્સમાં ચીન ઓપનના ક્વાટર ફાઈનલમાં પહોચનાર બી. સાઈ પ્રણીત પોતાની પ્રથમ મેચ પાંચમી સીડ ડેનમાર્કના એંડર્સ એન્ટનસેન સામે કોર્ટમાં ઉતરશે. તો તે જ સમયે પારુપલ્લી કશ્યપ પોતાના પ્રથમ રાઉન્ડમાં ક્વોલિફાયરનો સામનો કરશે.

મેન્સ ડબલ્સમાં સાત્વિકસાઈરાજ રેંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીને પ્રથમ રાઉન્ડમાં જાપાનના તાકેશી કમુરા અને કિગો સોનોડાની જોડીનો સામનો કરવાનો રહેશે.

Intro:Body:

इंचियोन (दक्षिण कोरिया): विश्व चैम्पियनशिप में खिताब जीतकर इतिहास रचने वाली भारतीय महिला बैडमिंटन खिलाड़ी पीवी सिंधु और साइना नेहवाल मंगलवार से शुरू होने जा रहे कोरिया ओपन बैडमिंटन टूर्नामेंट में शानदार प्रदर्शन करना चाहेंगी.

सिंधु ने इस साल स्विट्जरलैंड के बासेल में हुई विश्व बैडमिंटन चैंपियनशिप में स्वर्ण पदक जीतकर इतिहास रचा था. इसके बाद हालांकि उन्हें चीन ओपन के दूसरे दौर में ही हारकर बाहर हो जाना पड़ा था. सिंधु अब उस हार को भुलाकर टूर्नामेंट में नई शुरूआत करना चाहेंगी.

टूर्नामेंट के पहले दौर में सिंधु का सामना अमेरिका की बीवन झांग से होगा. पांचवीं सीड सिंधु वर्ल्ड नंबर-11 झांग को पिछले आठ करियर मुकाबलों में पांच बार हरा चुकी है. उन्होंने विश्व चैंपियनशिप में भी झांग को मात दी थी.

26 साल की सिंधु 2017 में कोरिया ओपन का खिताब अपने नाम कर चुकी हैं और उनकी नजरें दूसरी बार इस खिताब को अपने नाम करने पर लगी हुई है.

फॉर्म में लौटना चाहेंगी साइना

सिंधु के अलावा आठवीं सीड साइना कोरिया की किम गा इयून के खिलाफ मुकाबले से अपने अभियान की शुरूआत करेगी. साइना को इयून के खिलाफ 2-0 का करियर रिकॉर्ड है.

साई प्रणीत के सामने होगी मुश्किल चुनौती

पुरुष एकल वर्ग में चीन ओपन के क्वार्टर फाइनल में पहुंचने वाले बी. साई प्रणीत अपने पहले मुकाबले में पांचवीं सीड डेनमार्क के एंडर्स एंटनसेन के खिलाफ कोर्ट पर उतरेंगे. वहीं, पारुपल्ली कश्यप अपने पहले राउंड में क्वालीफायर का सामना करेंगे.

पुरुष युगल में सात्विकसाइराज रेंकीरेड्डी और चिराग शेट्टी की जोड़ी को पहले दौर के मुकाबले में जापान के ताकेशी कमुरा और कीगो सोनोडा की जोड़ी का सामना करना है.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.