મહિલા વર્ગમાં સાઈ ઉત્તેજિતા રાવ ચુક્કાને પણ પ્રથમ રાઉન્ડમાં જ હારનો સામનો કરવો પડ્યો હતો. છઠ્ઠા સીડમાં ચીનની કેઇ યાનને 30 મિનિટમાં ઉત્તેજિતાને 21-19, 21-12થી હાર આપી હતી.

મેન્સ ડબલ્સમાં વસંતકુમાર અને આશિત સૂર્યાને પ્રથમ રાઉન્ડમાં 24 મિનિટમાં ચીની તાઈપેની લિન ચિયા યુઇ અને યાંગ મિંગને 14-21, 14-21થી હાર આપી હતી.

મહિલા ડબલ્સમાં આઠમી સીડમાં જે મેઘના અને પૂર્વિશા રામની જોડીને ચીની જોડી લિન ફેન લિંગ અને ઝૂ જિન રુએ 40 મિનિટમાં 17-21, 19-21થી હાર આપી હતી.