મુંબઇઃ કોરોના વાઇરસને કારણે લોકો પોતાના ઘરમાં કંટાળી ન જાય તે માટે દૂરદર્શન પર 80 અને 90ના દશકના ચાર સીરિયલ દરરોજ ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યા છે. રામાયણ, મહાભારત, સર્કસ, શક્તિમાન અને વ્યોમકેશ બખ્શી આ સમયે દર્શકોને ખૂબ મનોરંજન કરી રહ્યા છે.
મોટાની સાથે બાળકોનું પણ ધ્યાન રાખીને દૂરદર્શન વધુ એક સીરિયલ રી-ટેલિકાસ્ટ કરવા જઇ રહ્યું છે. હવે બાળકોના સૌથી વધુ પસંદ શો 'ધ જંગલ બુક' એકવાર ફરીથી ટીવી પર દસ્તક આપવા જઇ રહ્યો છે. દૂરદર્શન ચેનેલે આ વાતની જાણકારી ટ્વીટ કરતાં આપી હતી.
-
#TheJungleBook on @DDNational - Watch your favourite show everyday at 1 pm, starting from tomorrow (April 8). #IndiaFightsCornona pic.twitter.com/uhhLKCILw7
— Doordarshan National (@DDNational) April 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#TheJungleBook on @DDNational - Watch your favourite show everyday at 1 pm, starting from tomorrow (April 8). #IndiaFightsCornona pic.twitter.com/uhhLKCILw7
— Doordarshan National (@DDNational) April 7, 2020#TheJungleBook on @DDNational - Watch your favourite show everyday at 1 pm, starting from tomorrow (April 8). #IndiaFightsCornona pic.twitter.com/uhhLKCILw7
— Doordarshan National (@DDNational) April 7, 2020
'ધ જંગલ બુક'ની જાહેરાતની સાથે જ દૂરદર્શને ટ્વીટ કર્યું કે, 8 એપ્રિલથી દરરોજ બપોરે 1 કલાકે તમારો પસંદનો શો 'ધ જંગલ બુક' દૂરદર્શન પર જોઇ શકશો.
આ સાથે જ દૂરદર્શને વધુ એક જાહેરાત કરતાં કહ્યું કે, રમેશ સિપ્પીના શો 'બુનિયાદ'ને પણ પુનઃ પ્રસારિત કરવામાં આવશે.
-
शाम 5 बजे @DDNational पर वक्त है मशहूर निर्देशक रमेश सिप्पी द्वारा निर्देशित धारावाहिक 'बुनियाद' का।#Buniyaad pic.twitter.com/POsyl1D4Rv
— Doordarshan National (@DDNational) April 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">शाम 5 बजे @DDNational पर वक्त है मशहूर निर्देशक रमेश सिप्पी द्वारा निर्देशित धारावाहिक 'बुनियाद' का।#Buniyaad pic.twitter.com/POsyl1D4Rv
— Doordarshan National (@DDNational) April 7, 2020शाम 5 बजे @DDNational पर वक्त है मशहूर निर्देशक रमेश सिप्पी द्वारा निर्देशित धारावाहिक 'बुनियाद' का।#Buniyaad pic.twitter.com/POsyl1D4Rv
— Doordarshan National (@DDNational) April 7, 2020
ચેનલના આધિકારીક ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કર્યું કે, સાંજે 5 કલાકે @DDNational પર સમય છે ફેમસ નિર્દેશક રમેશ સિપ્પી દ્વારા નિર્દેશિત ધારાવાહિક 'બુનિયાદ'નો...
વધુમાં તમને જણાવીએ તો લૉકડાઉન બાદ ભારત સરકાર સતત પ્રયત્ન કરી રહી છે કે, લોકો ઘરમાં બેઠા છે અને બોર ન થાય. આ ક્રમમાં હવે જૂના ટીવી શોઝને પરત લાવવામાં આવી રહ્યા છે. જેથી લોકો શોનો આનંદ લઇ શકે.