ETV Bharat / sitara

બી.આર. ચોપડાની મહાભારત પર આધારિત કેબીસી રજીસ્ટ્રેશનનો 11મો પ્રશ્ન - કેબીસી રજીસ્ટ્રેશન ન્યુઝ

કેબીસી રજિસ્ટ્રેશનમાં 11મો પ્રશ્ન ક્લાસિક હિટ ટીવી સીરિઝ 'મહાભારત' સાથે જોડાયેલો છે. નવા વીડિયોમાં અમિતાભ બચ્ચને દર્શકોને પૂછ્યું કે મુકેશ ખન્નાએ 'મહાભારત'માં કયું પાત્ર ભજવ્યું હતું?

etv bharat
બીબી ચોપડાની મહાભારત પર આધારિત કેબીસી રજીસ્ટ્રેશનનો 11 મો પ્રશ્ન
author img

By

Published : May 20, 2020, 8:41 PM IST

મુંબઇ: પોપયુલર ટીવી ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ'ની નવી સીઝન માટે આ વખતે રજિસ્ટ્રેશન ઓનલાઇન કરવામાં આવી રહ્યાં છે, જેનું કારણ કોરોના વાઇરસના લીધે દેશભરમાં લગાવામાં આવેલું લોકડાઉન છે.

  • Dreams do come true. #KBC12 registrations give you an opportunity to do that. You can answer the eleventh question till 20th May, 9 PM. To register, download the Sony LIV app or send in your answer via SMS. Watch the video for details. @SrBachchan @SonyLIV pic.twitter.com/8yE1GccA0J

    — sonytv (@SonyTV) May 20, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભૂતકાળથી કેબીસી રજીસ્ટ્રેશનના પ્રશ્નોની પ્રક્રિયા ચાલી રહી છે. ટીવી ચેનલે કેબીસી રજીસ્ટ્રેશનનો 11મો પ્રશ્ન ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે, જેનો જવાબ બીઆર ચોપડાની 'મહાભારત'માં છુપાયેલો છે.

વિડિઓની શરૂઆત શોના હોસ્ટ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનથી થાય છે જેમાં તે પહેલા સપનાઓ દેખવા અને તેના પૂરા થવાના મહત્વ વિશે વાત કરે છે.

પછી સવાલ પૂછે છે કે , 'બીઆર ચોપરાની ટીવી સીરિયલ મહાભારતમાં મુકેશ ખન્નાએ કયુ પાત્ર ભજવ્યું હતું?'

જવાબ માટે ચાર ઓપ્શન પણ આપવામાં આવ્યા છે: એ. અર્જુન, બી. ભગવાન શ્રીકૃષ્ણ, સી. ભીષ્મ અને ડી. ભીમ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.