ETV Bharat / sitara

ગણેશચતુર્થી વિશેષઃ અભિનેત્રી હિના ખાને વાયરલ તસ્વીર અપલોડ કરી, ભારતની સંસ્કૃતિની કરાવી ઝાંખી

મુંબઈઃ વિઘ્નહર્તા ગણપતિના પવિત્ર પર્વનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આ તહેવાર આખાય મહારાષ્ટ્ર સહિત દેશભરમાં અનોખી ભક્તિભાવ સાથે ઉજવણી શરૂ થઈ ગઈ છે. આ પર્વ લોકોના જીવનમાં હકારાત્મકતા અને ઉત્સાહ લાવશે અને સાથે જ ધર્મના તમામ ભેદભાવ ભૂલાવી તહેવારને વધાવી લેશે.

promotes
author img

By

Published : Sep 2, 2019, 8:56 AM IST

અભિનેત્રી હિના ખાન પણ ભગવાન અને તહેવારમાંથી મળતી હકારાત્મક ઉર્જામાં ખૂબ જ વિશ્વાસ કરે છે. હાલમાં જ તેણે મહત્વનો સંદેશ આપતો મેસેજ આપતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ તસ્વીરમાં એક બુર્ખાધારી મુસ્લિમ મહિલા તેની સાથે હિન્દુ મહિલા સાથે એક્ટિવા પર ગણપતિની મૂર્તિ લઈને પસાર થઈ રહી છે. હિના આ તસ્વીર પરથી સમાજને જણાવવા માંગે છે કે કોઈ તહેવાર ચોક્કસ ધર્મનો નથી હોતો, જો તેને ઉત્સાહથી ઉજવવામાં આવે તો તમામ ધર્મના લોકો તેને પ્રેમભાવ પૂર્વક ઉજવી શકે છે. તેમાંય ખાસ કરીને ભારત જેવા અનેકતામાં એકતા ધરાવતા દેશ માટે મહત્વપૂર્ણ છે.

હિના હંમેશાથી સિદ્ધિ વિનાયક શ્રી ગણેશજીની ભક્ત રહી છે. તે હંમેશા તમામ તહેવારોને હકારાત્મક વિચારો સાથે ઉજવતી આવી છે, તેમાં પછી ઈદ હોય, હોળી કે અન્ય મહત્વપૂર્ણ તહેવાર. હિના હંમેશા તહેવારોમાં હકારાત્મકતા વિશે માને છે. વળી, હિના ખાન અન્ય ધર્મના તહેવારોની ઉજવણી માટે હેટર્સ દ્વારા અવાર-નવાર ટ્રોલ પણ થતી હોય છે. છતાં તે ધાર્મિક એકતા અને તહેવારો પ્રત્યે પોતાનો સ્વભાવ બદલતી નથી. હિના દર વર્ષે ગણેશ ચતુર્થી નિમિત્તે લાલ બાગ ચા રાજાના દર્શન અવશ્ય કરે છે.

Intro:Body:

Ahead of Ganesh Chaturthi, Hina Khan promotes celebrating festivals irrespective of religion

The festival of Ganesh Chaturthi is just a day away and the spirit of the festival is seen all across Maharashtra. The festival brings in a lot of positivity and joy to the lives of everyone, irrespective of their caste, creed or religion.

Actress Hina Khan too believes in the Lord and loves the spirit and positivity around it. She recently shared an important message on social media through a viral picture. The picture showcases two ladies dresses in burkhas taking away their Ganpati idol to celebrate the festival. Hina stressed on the fact that any festival can be celebrated with love and one doesn't need to be of a particular religion only to celebrate any festival, especially in a multicultural country like India.

Hina, has always been an ardent devotee of Lord Ganesha. She also makes sure to celebrate other festivals too. Be it Eid, Holi or any other important festival, the actress believes in the positivity of it. There are times when she faces massive troll from haters who mock or abuse her for celebrating other religion festivals despite being a Muslim. But this doesn't stop the actress in loving every festival all the more. Hina is an ardent believer of positivity and is a regular at the Lalbaug Cha Raja during Ganesh Chaturthi. 

ગણેશચતુર્થી વિશેષઃ અભિનેત્રી હિના ખાને ગણપતિને નમન કરતી તસ્વીર અપલોડ કરી, ધાર્મિક એકતા માટે આપ્યો પ્રેરણાદાયક સંદેશ

વિઘ્નહર્તાના પર્વનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આ તહેવાર આખાય મહારાષ્ટ્ર સહિત દેશભરમાં અનોખી ભક્તિભાવ સાથે ઉજવણી શરૂ થઈ ગઈ છે. આ પર્વ લોકોના જીવનમાં હકારાત્મકતા અને ઉત્સાહ લાવશે અને સાથે જ ધર્મના તમામ ભેદભાવ ભૂલાવી તહેવારને વધાવી લેશે.

અભિનેત્રી હિના ખાન પણ ભગવાન અને તહેવારમાંથી મળતી હકારાત્મક ઉર્જામાં ખૂબ જ વિશ્વાસ કરે છે. હાલમાં જ તેણે મહત્વનો સંદેશ આપતો મેસેજ આપતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ તસ્વીરમાં બે બુર્ખાધારી મુસ્લિમ મહિલાઓ એક્ટિવા પર ગણપતિની મૂર્તિ લઈને પસાર થઈ રહી છે. હિના આ તસ્વીર પરથી સમાજને જણાવવા માંગે છે કે કોઈ તહેવાર ચોક્કસ ધર્મનો નથી હોતો, જો તેને ઉત્સાહથી ઉજવવામાં આવે તો તમામ ધર્મના લોકો તેને પ્રેમભાવ પૂર્વક ઉજવી શકે છે. તેમાંય ખાસ કરીને ભારત જેવા અનેકતામાં એકતા ધરાવતા દેશ માટે મહત્વપૂર્ણ છે.

હિના હંમેશાથી સિદ્ધિ વિનાયક શ્રી ગણેશજીની ભક્ત રહી છે. તે હંમેશા તમામ તહેવારોને હકારાત્મક વિચારો સાથે ઉજવતી આવી છે, તેમાં પછી ઈદ હોય, હોળી કે અન્ય મહત્વપૂર્ણ તહેવાર. હિના હંમેશા તહેવારોમાં હકારાત્મકતા વિશે માને છે. વળી, હિના ખાન અન્ય ધર્મના તહેવારોની ઉજવણી માટે હેટર્સ દ્વારા અવાર-નવાર ટ્રોલ પણ થતી હોય છે. છતાં તે ધાર્મિક એકતા અને તહેવારો પ્રત્યે પોતાનો સ્વભાવ બદલતી નથી. હિના દર વર્ષે ગણેશ ચતુર્થી નિમિત્તે લાલ બાગ ચા રાજાના દર્શન અવશ્ય કરે છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.