મુંબઇ: શનિવારે અભિનેત્રી હિના ખાન ચાલી રહેલા મુસ્લિમ પવિત્ર મહિનામાં રમઝાન દરમિયાન તેના પહેલા રોઝા (ફાસ્ટ)ની કેટલીક તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી હતી.
કોરોના સંક્રમિત બધા લોકો માટે પ્રાર્થના કરતા હિનાએ લખ્યું હતું કે, "રમઝાનમાં ચાલો આપણે લોકોના સંરક્ષણ અને ઉપચાર માટે પ્રાર્થના કરીએ #FirstRoza # #WeShallGetThruThis."
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
થોડા સમય પહેલા હિના દેશની હાલની પરિસ્થિતિ દર્શાવવા માટે સ્કેચિંગમાં કરતા જોવા મળી હતી. જેમાં તેણીએ ભારતના નકશા જેવું એક સ્કેચ શેયર કર્યુ હતું, જેને લોક અને ચેનથી બાંધવામાં આવ્યું છે.
અભિનેત્રીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે વિક્રમ ભટ્ટની 'હેક' ફિલ્મમાં જોવા મળી હતી.