ETV Bharat / sitara

મહાભારત, "જીવનમાં શું કરવું, શું ન કરવું જોઇએ તેનો અરીસો છે..." - covid-19 impact

લોકડાઉનને કારણે ઘણા જૂના શો ફરી એકવાર ટીવી પર પાછા ફરી રહ્યાં છે. આ સમય દરમિયાન 'મહાભારત' ફરીથી નાના પડદે સફળતાપૂર્વક પ્રસારિત થઈ રહ્યું છે. જેના પર પૌરાણિક કથા પર કથાકાર તરીકે કામ કરતા હરીશ ભીમાણીએ કહ્યું હતું કે, 'મહાભારત' જીવનમાં શું કરવું જોઈએ, શું નહીં કરવું જોઇએ.. તેનો અરીસો છે.

etv bharat
હરીશ ભીમાનીએ કહ્યુંં કે 'મહાભારત' જીવનમાં શું કરવું જોઈએ, શું નહિ કરવું જોઇએ તેનો અરીસો છે.
author img

By

Published : May 16, 2020, 11:53 PM IST

મુંબઇ: કોવિડ-19ને કારણે લોકડાઉન દરમિયાન ફરીથી નાના પડદા પર 'મહાભારત' ફરીથી સફળતાપૂર્વક પ્રસારિત કરવામાં આવી રહ્યું છે. પૌરાણિક કથા પર કથાકાર તરીકે કામ કરતા હરીશ ભીમાણીએ આજના યુગમાં સિરિયલની પ્રાસંગિકતા વિશે વાત કરી હતી.

આ શોના નિર્માતા બીઆર ચોપરા હતા. આ શો ખરેખરમાં વર્ષ 1988થી 1990 દરમિયાન દૂરદર્શન પર પ્રસારિત થયો હતો. ભીમાણીએ કહ્યું, '' મહાભારત 'જીવનમાં આપણે શું કરવું જોઈએ,શું નહિ કરવું જોઇએ તેનો અરીસો છે અને ભાવનાઓના ખતરાઓથી ઉપર ઉઠવા અને જીવનમાં ધાર્મિક બનવા માટે પ્રેરિત કરે છે. આજે પણ આ શો તમામ વય જૂથોના દર્શકો માટે ટીવી સામે બેસાઠી રાખવાની જે કરિશ્માઇ તાકત દેખાડે છે. તેનો અનુભવ પહેલાં ક્યારેય થયો નથી. "

હવે આ 18 મે થી સ્ટાર ભારત ચેનલ પર પણ જોવા મળશે. મહાભારતમાં ભીષ્મ તરીકે મુકેશ ખન્ના, કર્ણ તરીકે પંકજ ધીર, યુધિષ્ઠિર તરીકે ગજેન્દ્ર ચૌહાણ, અર્જુન તરીકે અર્જુન, દ્રૌપદીના રૂપા ગાંગુલી, દુર્યોધન તરીકે પુનીત ઇસ્સાર અને કૃષ્ણ તરીકે નીતિશ ભારદ્વાજે પાત્ર નિભાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.