મુંબઇઃ પોપ્યુલર રિયાલિટી ટીવી શો ‘બિગ બૉસ’ના હાલિયા સિઝનમાં પ્રેમ અને નફરતના આ બદલાતા સમયમાં સિદ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલ હવે પહેલા જેવા દોસ્ત રહ્યા નથી.
શૉમાં આ જોડી એકબીજાને લઇ વધારે પઝેસીવ જોવા મળી હતી. જેમને ફેન્સ દ્વારા વધારે પસંદ કરવામાં આવી રહી છે. પરંતુ હવે બન્નેના સંબંધ વચ્ચે કડવાહટ જોવા મળી રહી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
પહેલાના એપિસોડમાં એવું લાગી રહ્યું હતું કે, બન્નેની દોસ્તી જલ્દી જ એક નવા અંદાજમાં જોવા મળશે, એવું એટલા માટે માનવામાં આવી રહ્યું હતું કે, ગયા અઠવાડિયે ફેમેલી વીક દરમિયાન પરિવારના સદસ્યો તેમને મળવા માટે પહોંચ્યા હતા.