મુંબઈઃ 'બિગ બોસ 13' ફેમ ટીવી એક્ટ્રેસ દેવોલિના ભટ્ટાચાર્જીના રસોઈયાને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે અને અભિનેત્રીને પણ ક્વોરેન્ટાઇન રહેવાની સૂચના આપવામાં આવી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
મીડિયા સાથે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું, 'મારે સતત પોતાને ક્વોરેન્ટાઇન રાખવું પડે છે. મારા માટે આ કરવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. હે ભગવાન, 5 મહિનામાં આ ચોથી વખત છે જ્યારે મારે ક્વોરેન્ટાઇન રહેવું પડશે. પહેલાં બિગ બોસમાં પછી મારી કમરમાં ઇજા થઈ અને પછી લોકડાઉન.'
- " class="align-text-top noRightClick twitterSection" data="
">