ETV Bharat / sitara

બોલિવૂડમાં કોઈ સારા મિત્ર નથી બની શકતા તે ખોટુ છેે: વિદ્યુત જામવાલ

હાલના દિવસોમાં બોલિવૂડમાં ઈનસાઇડર અને આઉટ સાઈડરનો મુદ્દો ચર્ચામાં છે. આવી પરિસ્થમાં વિદ્યુત જામવાલએ કહ્યુ કે, હું કોઇ સ્ટારનો પુત્ર નથી. હું મારી મિત્રતાને કારણે જ અહીં સુધી પહોચી શક્યો છું. તેથી એમ કહેવુ ખોટુ છે કે, બોલીવૂડમમાં કોઈ સારા મિત્ર નથી બની શકતા.

બોલિવુડ ઇડસ્ટ્રીમાં કોઇ સારા મિત્ર નથી બની શકતા તે ખોટુ છેેઃ અભિનેતા વિદ્યુત જામવાલ

author img

By

Published : Jul 24, 2020, 5:07 PM IST

મુંબઈ: વિદ્યુત જામવાલએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, હું જ્યારથી બોલીવૂડમાં આવ્યો છું ત્યારથી મેં સાંભળ્યું છે કે, તમે આ ઈન્ડસ્ટ્રીમાં સારા મિત્રો નહીં બનાવી શકો. મને આ ધારણા પર વિશ્વાસ નથી. હું કોઇ સ્ટારનો પુત્ર નથી. હું દોસ્તીના કારણે જ અહીં ટકી શક્યો છું. એક એવો દોસ્ત જેણે મને કહ્યુ, મને તારા પર વિશ્વાસ છે. પણ મારા પાસે બજેટ નથી. વાસ્તવમાં તે મારી સાથે ઉભા છે. અને હું પણ તેમની સાથે ઉભો છું.

અભિનેતા તેમની આવનારી ફિલ્મ “યારા” રિલીઝ થવાની રાહ જોઇ રહ્યાં છે. આ ફિલ્મ દોસ્તી પર આધારિત છે. તેના સાથી કલાકારો અમિત સાધ, કેની બાસુમતારી અને વિજય વર્માની સાથે તેણે અનુભવ શેર કર્યા હતા.

અભિનેતાએ જણાવ્યું કે, મને યાદ છે જ્યારે અમે સાથે બેઠા હતા, ત્યારે મારા મિત્રએ કહ્યું હતું કે, તું બહુ જ મોટો સ્ટાર બનીશ, અને તેઓ હસવા લાગ્યા. “યારા” અને તેમના પછીની “ગલી બોય”નું શૂટિંગ કર્યુ હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.