ETV Bharat / sitara

Bharat Film Review: રૂપેરી પડદે ફરી જામી સલમાન-કેટરીનાની જોડી

author img

By

Published : Jun 6, 2019, 2:54 PM IST

ફાઈલ ફોટો

સ્ટાર કાસ્ટની એક્ટિંગ પર એક નજર

આ ફિલ્મમાં સલમાને 20 વર્ષથી 70 વર્ષ સુધી પોતાના રોલમાં ઘણા અલગ અલગ શૈડ્સમાં દેખાડ્યા છે. ફિલ્મમાં કેટરીના કુમુદના રોલમાં સુંદર લાગી રહી છે.

સુનિલ ગ્રોવર આ ફિલ્મમાં સરપ્રાઈઝ પેકેજ રહે છે. તેને પોતાના અભિનયમાં દર્શકોને ખૂબ હસાવ્યા છે. કેટલાક સીન્સ એટલા રમૂજી હોય છે કે, દર્શકો તેને જોવાથી હાસ્ય રોકી શક્યા નહીં. ડાયલોગ ડિલવરીથી લઈને એક્સપ્રેશંસ સુધી, ફિલ્મના દરેક અભિનેતાઓએ તેની ભૂમિકા સાથે ન્યાય કર્યો છે.

જેકી શ્રૉફ, દિશા પટણી, સતીષ કૌશિકના રોલ ખૂબ નાના હતા પરંતુ, તેમણે તેને ખૂબ સારી રીતે પૂર્ણ કર્યા છે. ઓવરઓલ અભિનયથી લઈને પાત્રના દેખાવ સુધી, બધું જ સારું હતું.

ડાયરેક્શન અને મ્યુઝિક

ફિલ્મની સિનેમેટોગ્રાફી કમાલ હતી, જ્યારે વિશાલ શેખરનું સંગીત તમને જકળી રાખે છે. ભારતને અલી અબ્બાસ ઝફર દ્વારા દિગ્દર્શીત કરવામાં આવ્યું છે. કેટલાક દ્રશ્યોનું ફિલ્મમાં ખુબ સારી રીતે ફિલ્માંકન કરવામાં આવ્યા હતા. ભાગલાની કહાની દિગ્દર્શન કરવી ખૂબ મુશ્કેલ હતી, જેના વિશે જફર દ્વારા કહેવામાં આવ્યું હતું.

પરંતુ જ્યારે આ દ્રશ્યો સ્ક્રીન પર આવ્યા, ત્યારે તે ખુબ સારા લાગ્યા હતા. જે સીધા પ્રેક્ષકોના હૃદયમાં ઉતર્યા હતા. ફિલ્મમાં વિવિધ સમય દર્શાવવામાં આવ્યો હતો. દિગ્દર્શકએ એક સમયથી બીજા સમયે જવાનું ખુબ સારી રીતે બતાવ્યું છે. આ જોઈને, તમને એવું નહિ લાગે કે એક સમયના સીન પછી તરત બીજા સમયનો સીન કઈ રીતે આવ્યો. અંતે કહી શકાય કે ફિલ્મમાં ખુબ સારી રીતે ધ્યાન અપાયું છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/movie-reviews/bollywood/bharat-movie-review-2/na20190606093144902

Bharat Film Review: फिर चला सलमान-कटरीना का जादू....

मुंबई : बॉलीवुड के दबंग स्टार सलमान खान और कैटरीना कैफ की फिल्म "भारत" ईद के मौके पर रिलीज हुई. इस फिल्म में देश के बंटवारे से शुरू हुई कहानी को दिखाया गया है. फिल्म में 1947 से 2010 तक के वक्त को जीवंत किया गया है. इसमें सलमान की उम्र के अलग-अलग पड़ावों को बताया गया है.

एक बार फिर इस फिल्म में सलमान, कटरीना कैफ के साथ नजर आ रहे हैं. इनकी जोड़ी का अभी तक अच्छा रिकॉर्ड रहा है. कल ईद की छुट्टी होने की वजह से सलमान की फिल्म भारत को देखने लिए थिएटर भरा हुआ था. यहां लोग अपनी फैमिलीज के साथ भी पहुंचे थे, क्योंकि सलमान की फिल्में फैमिली एंटरटेनर होती हैं. अगर आप भी भारत को देखने का प्लान बना रहे हैं तो पहले इसका मूवी रिव्यू जरूर पढ़ लें....

एक्टिंग में कितना दम...

भारत फिल्म सलमान के इर्द-गिर्द घूमती है. इसमें सलमान ने 20 साल से 70 साल तक के अपने रोल में कई अलग-अलग शैड्स दिखाए. हालांकि 70 साल की उम्र में उनका फाइट सीन थोड़ा अनरियल लगा. कटरीना मैडम सर यानि कुमुद के रूप में बेहद खूबसूरत लगी. कटरीना ने भी फिल्म में अच्छी एक्टिंग की है. इतना ही नहीं, कटरीना ने कई भारी हिंदी शब्दों को भी बहुत अच्छी तरह से बोला है. एक बार सलमान और कटरीना की केमिस्ट्री जबरदस्त रही. 

सुनील ग्रोवर यहां सरप्राइज पैकेज रहें. उन्होंने अपनी एक्टिंग से सबको बहुत हंसाया. कुछ सीन्स इतने फनी थे, जिन्हें देखकर दर्शक अपनी हंसी नहीं रोक पाए. डायलॉग डिलवरी से लेकर एक्सप्रेशंस तक फिल्म में हर एक्टर ने अपने रोल के साथ न्याय किया है.

जैकी श्रॉफ, दिशा पाटनी, सतीश कौशिक के रोल काफी छोटे थे, लेकिन उन्होंने इन्हें बखूबी पूरा किया. लेकिन ओवरऑल एक्टिंग से लेकर किरदारों के लुक तक, सब कुछ अच्छा था. फिल्म में तब्बू का कैमियो था, जो उन्हें दिए गए स्क्रीन टाइम के मुताबिक ठीक था. हालांकि नोरा फतेही इसमें सिर्फ एक शो पीस की तरह दिखीं.

डायरेक्शन और म्यूजिक....

फिल्म की सिनेमेटोग्राफी कमाल की लग रही थी, वहीं विशाल-शेखर का म्यूजिक आपको बांधे रखता है. भारत को अली अब्बास जफर ने डायरेक्ट किया है. फिल्म में कुछ-कुछ सीन्स को बहुत बेहतरीन तरीके से फिल्माया गया था. बंटवारे का सीन डायरेक्ट करना काफी मुश्किल था, जिसके बारे में जफर ने बताया भी था.

लेकिन जब ये सीन स्क्रीन पर आया तो बहुत अच्छा लग रहा था. ये सीधे दर्शकों के दिल में उतरा. फिल्म में अलग-अलग वक्त को दिखाया गया है. एक वक्त से दूसरे में जाने में डायरेक्टर ने बहुत अच्छा काम किया है. इसे देखकर आपको ऐसा बिल्कुल नहीं लगेगा कि एक सीन के बाद दूसरा सीन एकदम से कैसे आ गया है. फिल्म की बारीकियों पर ध्यान दिया गया है.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.