ETV Bharat / sitara

સ્વાતંત્ર પર્વના દિવસે "મિશન મંગલ" અને "બાટલા હાઉસ" રિલીઝ, જાણો આ બંને ફિલ્મ વિશે - મંગળયાન

મુંબઇ: 15 ઓગસ્ટના રોજ અક્ષય કુમારની ફિલ્મ "મિશન મંગલ" તથા જ્હોનની ફિલ્મ "બાટલા હાઉસ" રિલીઝ થઈ હતી. આ બન્ને ફિલ્મ ભારતવાસીઓ માટે મહત્વ ધરાવે છે. ઘણાં સમય બાદ બિગ સ્ક્રીન પર ‘મિશન મંગલ’ તરીકે એક સંપૂર્ણ તથા ખામી રહિત ફિલ્મ આવી છે. આ ફિલ્મ ઈસરોના વૈજ્ઞાનિકો પર આધારિત છે. 24 સપ્ટેબર 2014ના રોજ પહેલાં જ પ્રયાસમાં ઈસરોએ સેટેલાઈટને મંગળની ઓર્બિટમાં લોન્ચ કરવાની સફળતા મેળવી હતી. તેવી જ રીતે ફિલ્મે પણ બોલિવૂડે સ્પેસ જોનરની પહેલી જ વાર ફિલ્મ બનાવવામાં સફળતા મેળવી છે.ત્યારે જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘બાટલા હાઉસ’ સત્ય ઘટના પર આધારિત છે. લેખક રિતેશ શાહ તથા ડિરેક્ટર નિખીલ અડવાણીની આ ફિલ્મમાં પોલીસ તથા ધર્મના નામ પર લોકોના મનમાં જે પરસેપ્શન છે, તેના પર એક આધાર લીધો છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Aug 16, 2019, 12:34 PM IST

ફિલ્મમાં સાયન્સ, સપનાઓ તથા સંઘર્ષ છે. ભારતીય તરીકે આપણે એચીવમેન્ટનું સેલિબ્રેશન ઓછું કરીએ છીએ. આ બોલિવુડની એચીવમેન્ટવાળી રજૂઆત છે. આ સેલિબ્રેશનની હકદાર છે.પહેલા પ્રયત્નમાં મંગળ પર પહોંચવા માટે બનાવેલી ટીમને ફિલ્મ 'મિશન મંગલ' દ્વારા બતાવવામાં આવી છે. વૈજ્ઞાનિક રાકેશ ધવનનો રોલ કરનારો અક્ષય કુમાર ફરી એકવાર પોતાની એક્ટિંગથી દર્શકોનું દિલ જીતવામાં સફળ રહ્યો. તે જ સમયે મુખ્ય પાત્રમાં વિદ્યા બાલને પણ શાનદાર પ્રદર્શન કર્યું. મંગળયાનની સફળતા પાછળની વાર્તા તમને શરૂઆતથી જ બાંધી રાખશે.

ફિલ્મની શરૂઆત વર્ષ 2010થી થાય છે. ઈસરોના જાણીતા સાયન્ટિસ્ટ તથા મિશન ડિરેક્ટર રાકેશ ધવન તથા પ્રોજેક્ટ ડિરેક્ટર તારા શિંદે સાથે મળીને GSLV C-39 નામના મિશનથી રોકેટ લોન્ચ કરવાનો પ્રયાસ કરે છે. જોકે, આ પ્રયાસ નિષ્ફળ જાય છે. જેને કારણે રાકેશની ટ્રાન્સફર ઈસરોના અશક્ય લાગતા માર્સ પ્રોજેક્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. રાકેશે નાસાથી આવેલા રુપર્ટ દેસાઈના સુપરવિઝનમાં કામ કરવાનું છે. રુપર્ટ દરેક બાબતમાં નાસાનું ઉદાહરણ આપે છે.રાકેશ તથા તારા શિંદેને માર્સ પ્રોજેક્ટ માટે રુપર્ટ જાણી જોઈને બિન-અનુભવી એકા ગાંધી, નેહા સિદ્દીકી, કૃતિકા અગ્રવાલ, વર્ષા પિલ્લાઈ, પરમેશ્વર નાયડુ તથા નિવૃત્તિની નજીક પહોંચેલા અનંત અયંગરની ટીમ આપે છે.

ફિલ્મના પહેલા સીનથી જ લોકોને ઉત્ક્રૃષ્તા બને છે કે આખરે મંગળયાનની સફળતા પાછળની કહાનીમાં શું છે. જો કે ઇન્ટરવલ પછી ફિલ્મ ધ્યાન આકર્ષિત કરે છે અને કોમેડી દ્રશ્યો પણ જોવા મળે છે. ફિલ્મનું ક્લાઇમેક્સ એકદમ રસપ્રદ અને ટ્વિસ્ટ છે.

આ ફિલ્મ 'મંગળયાન' ની સફળતા પાછળનો ઇતિહાસ જાણવા અને નવી કહાની જોવા માટે જોઇ શકશો. એટલું જ નહીં અક્ષય કુમાર અને વિદ્યા બાલનનો અભિનય પસંદ છે, તો આ ફિલ્મ તમારા માટે જોવા જેવી છે.અક્ષય કુમારની નવી ફિલ્મ મિશન મંગલ સાયન્સ ફિલ્મ છે, જે ચાંદ તારાઓને લઇને એક એવી ફિલ્મ છે જેમા અવકાશ વિશે વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે, પરંતુ કોઇ ખગોળશાસ્ત્રી ફક્ત આ ફિલ્મને જોઈને અનુભવી શકે છે.

ત્યારે પોલીસ, ધર્મ આધારિત તથા આતંક પર આધારિત ફિલ્મ "બાટલા હાઉસ"ની વાત કરીઓ તો જ્હોન અબ્રાહમની ફિલ્મ સત્ય ઘટના પર આધારિત છે. લેખક રિતેશ શાહ તથા ડિરેક્ટર નિખીલ અડવાણીની આ ફિલ્મમાં પોલીસ તથા ધર્મના નામ પર લોકોના મનમાં જે પરસેપ્શન છે, તેના પર એક આધાર લીધો છે.

ફિલ્મમાં SP સંજય કુમાર તરીકે જ્હોન અબ્રાહમ પાત્રમાં જોવા મળે છે. તેની પત્ની નંદિતા અટલે કે મૃણાલ ઠાકુર એક ન્યૂઝ એન્કર હોય છે. ફિલ્મમાં ઈન્ડિયન મુઝાહિદ્દીનનું જે મોડ્યૂઅલ રહ્યું છે, તેના પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. બાટલા હાઉસ એન્કાઉન્ટર પછી દિલ્હીમાં પોલીસના સ્પેશિયલ સેલ પર ઈન્ટરનલ કાર્યવાહી કરવામાં આવી હતી, તેનો પણ સમાવેશ આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે. સંજય કુમારનું કેરેક્ટર તે સમયના દિલ્હી પોલીસના ડીસીપી સંજીવ યાદવ પર આધારિત છે.ધર્મના નામ પર ત્રણ નિર્દોષ યુવકોને ગેરકાયદેસર રીતે બોમ્બ બ્લાસ્ટ કેસમાં ફસાવવામાં આવ્યા છે. અહીંથી ધર્મના નામ પર આરોપી લાગતા લોકો તથા તેમના પર થતી કાર્યવાહીની તપાસ શરૂ થાય છે.

‘બાટલા હાઉસ’માં બતાવવામાં આવ્યું છે કે આતંકને ધર્મના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તે ખોટું છે. સંજય કુમારના રોલમાં જ્હોન અબ્રાહમે પાત્ર ખુબ જ સારી રીતે નિભાવ્યો છે.સહીદુર રહેમાને દિલશાદનું કેરેક્ટર નિષ્ઠાપૂર્વક પ્લે કર્યું છે. મૃણાલ ઠાકુર, રવિ કિશન તથા જ્હોનના સીનિયર બનેલા મનિષ ચૌધરીએ પણ ફિલ્મમાં સારૂ કામ કર્યું છે. જોકે, તેમણે તેમના પાત્રને ન્યાય આપ્યો છે.જ્હોન અબ્રાહમ, રિતેશ શાહ તથા નિખીલ અડવાણીએ સારું કામ કર્યું છે.

Intro:Body:

મુંબઇ:  15 ઓગસ્ટના રોજ અક્ષય કુમારની ફિલ્મ "મિશન મંગલ" તથા જ્હોનની ફિલ્મ "બાટલા હાઉસ" રિલીઝ થઇ હતી. આ બન્ને ફિલ્મ ભારતવાસીઓ માટે મહત્વ ધરાવે છે.ઘણાં સમય બાદ બિગ સ્ક્રીન પર ‘મિશન મંગલ’ તરીકે એક સંપૂર્ણ તથા ખામીરહિત ફિલ્મ આવી છે. આ ફિલ્મ ઈસરોના વૈજ્ઞાનિકો પર આધારિત છે. 24 સપ્ટેબર, 2014ના રોજ પહેલાં જ પ્રયાસમાં ઈસરોએ સેટેલાઈટને મંગળની ઓર્બિટમાં લોન્ચ કરવાની સફળતા મેળવી હતી. તેવી જ રીતે ફિલ્મે પણ બોલિવૂડે સ્પેસ જોનરની પહેલી જ વાર ફિલ્મ બનાવવામાં સફળતા મેળવી છે. ફિલ્મમાં સાયન્સ, સપનાઓ તથા સંઘર્ષ છે. ભારતીય તરીકે આપણે એચીવમેન્ટનું સેલિબ્રેશન ઓછું કરીએ છીએ. આ બોલિવૂડની એચીવમેન્ટવાળી રજૂઆત છે. આ સેલિબ્રેશનની હકદાર છે.પહેલા પ્રયત્નમાં મંગળ પર પહોંચવા માટે બનાવેલી ટીમને ફિલ્મ 'મિશન મંગલ' દ્વારા બતાવવામાં આવી છે. વૈજ્ઞાનિક રાકેશ ધવનનો રોલ કરનારો અક્ષય કુમાર ફરી એકવાર પોતાની એક્ટિંગથી દર્શકોનું દિલ જીતવામાં સફળ રહ્યો. તે જ સમયે મુખ્ય પાત્રમાં વિદ્યા બાલને પણ શાનદાર પ્રદર્શન કર્યું. મંગળયાનની સફળતા પાછળની વાર્તા તમને શરૂઆતથી જ બાંધી રાખશે.

ફિલ્મની શરૂઆત વર્ષ 2010થી થાય છે. ઈસરોના જાણીતા સાયન્ટિસ્ટ તથા મિશન ડિરેક્ટર રાકેશ ધવન તથા પ્રોજેક્ટ ડિરેક્ટર તારા શિંદે સાથે મળીને GSLV C-39 નામના મિશનથી રોકેટ લોન્ચ કરવાનો પ્રયાસ કરે છે. જોકે, આ પ્રયાસ નિષ્ફળ જાય છે. જેને કારણે રાકેશની ટ્રાન્સફર ઈસરોના અશક્ય લાગતા માર્સ પ્રોજેક્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. રાકેશે નાસાથી આવેલા રુપર્ટ દેસાઈના સુપરવિઝનમાં કામ કરવાનું છે. રુપર્ટ દરેક બાબતમાં નાસાનું ઉદાહરણ આપે છે. પરિસ્થિતિઓ એવી હોય છે કે રાકેશ ધવન પર વિશ્વાસ હોવા છતાંય ઈસરો ડિરેક્ટરે આમ કરવું પડે છે. રાકેશ તથા તારા શિંદેને માર્સ પ્રોજેક્ટ માટે રુપર્ટ જાણી જોઈને બિન-અનુભવી એકા ગાંધી, નેહા સિદ્દીકી, કૃતિકા અગ્રવાલ, વર્ષા પિલ્લાઈ, પરમેશ્વર નાયડુ તથા નિવૃત્તિની નજીક પહોંચેલા અનંત અયંગરની ટીમ આપે છે.

અક્ષય કુમારની મિશન મંગલનો પહેલો ભાગ ખુરશીને બાંધીને રાખે છે. ફિલ્મના પહેલા સીનથી જ લોકોને ઉત્ક્રૃષ્તા બને છે કે આખરે મંગળયાનની સફળતા પાછળની કહાનીમાં શું છે. જો કે ઇન્ટરવલ પછી ફિલ્મ ધ્યાન આકર્ષિત કરે છે અને કોમેડી દ્રશ્યો પણ જોવા મળે છે. ફિલ્મનું ક્લાઇમેક્સ એકદમ રસપ્રદ અને ટ્વિસ્ટ છે. આ ફિલ્મ અક્ષય કુમાર કરતા વિદ્યા બાલનની લાગે છે.

આ ફિલ્મ 'મંગળયાન' ની સફળતા પાછળનો ઇતિહાસ જાણવા અને નવી કહાની જોવા માટે જોઇ શકશો. એટલું જ નહીં અક્ષય કુમાર અને વિદ્યા બાલનનો અભિનય પસંદ છે, તો આ ફિલ્મ તમારા માટે જોવા જેવી છે.અક્ષય કુમારની નવી ફિલ્મ મિશન મંગલ સાયન્સ ફિલ્મ છે, જે ચાંદ તારાઓને લઇને એક એવી ફિલ્મ છે જેમા અવકાશ વિશે વારંવાર ઉલ્લેખ કરવામાં આવે છે, પરંતુ કોઇ ખગોળશાસ્ત્રી ફક્ત આ ફિલ્મને જોઈને અનુભવી શકે છે.

ત્યારે પોલીસ તથા ધર્મ આધારિત આતંક પર સામાન્ય સમજણની તપાસ કરતી ફિલ્મ બાટલા હાઉસની વાત કરીઓ તો જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘બાટલા હાઉસ’ સત્ય ઘટના પર આધારિત છે. લેખક રિતેશ શાહ તથા ડિરેક્ટર નિખીલ અડવાણીની આ ફિલ્મમાં પોલીસ તથા ધર્મના નામ પર લોકોના મનમાં જે પરસેપ્શન છે, તેના પર એક આધાર લીધો છે.

ફિલ્મમાં SP સંજય કુમાર તરીકે જ્હોન અબ્રાહમ) પાત્રમાં જોવા મળે  છે. તેની પત્ની નંદિતા અટલે કે મૃણાલ ઠાકુર એક ન્યૂઝ એન્કર હોય છે. ફિલ્મમાં ઈન્ડિયન મુઝાહિદ્દીનનું જે મોડ્યૂઅલ રહ્યું છે, તેના પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. બાટલા હાઉસ એન્કાઉન્ટર પછી દિલ્હીમાં પોલીસના સ્પેશિયલ સેલ પર ઈન્ટરનલ કાર્યવાહી કરવામાં આવી હતી, તેનો પણ સમાવેશ આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે. સંજય કુમારનું કેરેક્ટર તે સમયના દિલ્હી પોલીસના ડીસીપી સંજીવ યાદવ પર આધારિત છે.ધર્મના નામ પર ત્રણ નિર્દોષ યુવકોને ગેરકાયદેસર રીતે બોમ્બ બ્લાસ્ટ કેસમાં ફસાવવામાં આવ્યા છે. અહીંથી ધર્મના નામ પર આરોપી લાગતા લોકો તથા તેમના પર થતી કાર્યવાહીની તપાસ શરૂ થાય છે.

 ‘બાટલા હાઉસ’માં બતાવવામાં આવ્યું છે કે આતંકને ધર્મના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તે ખોટું છે. ફિલ્મના કલાકારોનું કાસ્ટિંગ, તેમનું ટેમ્પરામેન્ટ તથા ટોન ઘણો જ ડિસિપ્લિનમાં જોવા મળે છે. સંજય કુમારના રોલમાં જ્હોન અબ્રાહમના પાત્રને લાર્જર ધેન લાઈફ બનાવવામાં આવ્યું નથી. સહીદુર રહેમાને દિલશાદનું કેરેક્ટર નિષ્ઠાપૂર્વક પ્લે કર્યું છે. મૃણાલ ઠાકુર, રવિ કિશન તથા જ્હોનના સીનિયર બનેલા મનિષ ચૌધરી પાસે ખાસ કરવા જેવું નહોતું. જોકે, તેમણે તેમના પાત્રને ન્યાય આપ્યો છે.જ્હોન અબ્રાહમ, રિતેશ શાહ તથા નિખીલ અડવાણીએ સારું કામ કર્યું છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.