ETV Bharat / sitara

Year Ender 2021 : સની લિયોનીનું મધુબન સોંગ અને વર્ષના 5 હિટ ટ્રેક્સ, જૂઓ એક ક્લિક પર... - સની લિયોન સોંગ

સની લિયોનીના તાજેતરના રિલીઝ થયેલા ટ્રેક 'મધુબન'નો (sunny leone song madhuban) લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે અને ગીતનો હિંદુ ધર્મ અને આસ્થા વિરુદ્ધ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. વર્ષ 2021 હવે તેના છેલ્લા દિવસો ગણી રહ્યું છે, તો અમે આ વર્ષે રિલીઝ થયેલા તે 5 સુપરહિટ ગીતો (Year Ender 2021) વિશે વાત કરીશું. જેણે ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું.

Year Ender 2021 : સની લિયોનનું મધુબન સોંગ અને વર્ષના 5 હિટ ટ્રેક્સ

author img

By

Published : Dec 29, 2021, 2:01 PM IST

ન્યૂઝડેસ્ક યર એન્ડર 2021: બોલિવૂડની 'બેબી ડોલ' સની લિયોન આજકાલ મુશ્કેલીમાં છે. સનીના તાજેતરના રિલીઝ થયેલા ટ્રેક 'મધુબન' (sunny leone song madhuban)સામે લોકોનો ગુસ્સો જોવા મળ્યો છે અને ગીતમાંના હિંદુ ધર્મ અને આસ્થા વિરુદ્ધ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સનીના ચાહકોને હજુ પણ આ ગીત ખૂબ જ પસંદ આવી રહ્યું છે. વર્ષ 2021 હવે તેના છેલ્લા દિવસો ગણી રહ્યું છે. તો અમે આ વર્ષે રિલીઝ થયેલા તે 5 સુપરહિટ ગીતો (Year Ender 2021) વિશે વાત કરીશું, જેણે ચાહકોનું ખૂબ મનોરંજન કર્યું અને સંગીતની દુનિયામાં પણ ધૂમ મચાવી દીધી.

ફિલહાલ-2

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ફિલહાલ' ગીતથી ધમાકો સર્જ્યા પછી, બી-પ્રાક અને જાનીની જોડીએ આ વર્ષે 'ફિલહાલ-2'થી ખૂબ ધૂમ મચાવી હતી. આ વર્ષે 6 જુલાઈના રોજ રિલીઝ થયેલા આ ગીત 'આલમ 2'એ અક્ષય કુમારના ચાહકોની આંખો ભીની કરી દીધી હતી. અક્ષય કુમાર અને નુપુર સેનન સ્ટારર આ ગીતને અત્યાર સુધીમાં 530 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે.

સૈંયાજી

રેપરની દુનિયાના બાદશાહ યો યો હની સિંહે આ વર્ષે ફરી એકવાર ધમાલ મચાવી છે. ચાહકોને આ વર્ષે હની સિંહ અને નેહા કક્કરની જુગલબંધી જોવા મળી. ગીત 'સૈયા જી' વર્ષ 2021ની શરૂઆતમાં 27 જાન્યુઆરીએ રિલીઝ થયું હતું. આ ગીતમાં હની સિંહે બોલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચા સાથે હંગામો મચાવ્યો હતો. આ ગીતને 485 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

પાનીપાની

પ્રખ્યાત પંજાબી ગાયક અને રેપર બાદશાહનું હિટ ગીત 'પાની-પાની' આ વર્ષે 9 જૂન, 2021ના રોજ રિલીઝ થયું હતું. આ ગીતમાં બોલિવૂડની મિલ્કી બ્યુટી એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસે પોતાની સુંદરતાનો જોરદાર પ્રભાવ પાથર્યો છે. આ ગીતને 600 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.

આ પણ વાંચોઃ Bollywood Year Ender 2021: રણવીર-દીપિકા માલદીવ જવા થયા રવાના, આ વર્ષે આ 8 કપલે પણ અહીં રજાઓ માણી હતી

બારીશ કી જાય

ફેમસ સિંગર બી પ્રાકના ગીત 'મેરા યાર હંસ રહા હૈ, બારિશ કી જાયે'એ સંગીતની દુનિયામાં ધૂમ મચાવી હતી. આ ગીત આ વર્ષે ચાર્ટબસ્ટર લિસ્ટમાં હિટ રહ્યું હતું. આ ગીત પંજાબી રાઈટર ગીતકાર જાનીએ લખ્યું હતું. આ ગીતને યુટ્યુબ પર 480 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા છે. ગીતમાં બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી અને સુનંદા શર્માની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ગીત આ વર્ષે 27 માર્ચે રિલીઝ થયું હતું.

લૂટ ગયે

મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પોતાના અવાજનો જાદૂ ફેલાવનાર હિટ સિંગર જુબીન નૌટિયાલના અવાજના દરેક લોકો દિવાના છે. આ વર્ષે વેલેન્ટાઈન ડેના અવસર પર રિલીઝ થયેલા ગીત 'લૂટ ગયે'એ ખળભળાટ મચાવ્યો હતો. આ ગીતમાં ઈમરાન હાશ્મીની સુંદરતા અને નવી મોડલ યુક્તિએ ચાહકોના દિલને મોહી લીધું હતું. ભાગ્યે જ કોઈ બાકી હશે જેણે આ ગીત ન સાંભળ્યું હોય. તમને જણાવી દઈએ કે આ ગીતને 100 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે. ગીત 'લૂટ ગયે' હજુ પણ હિટ લિસ્ટમાં ટોપ પર છે.

મધુબન

સની લિયોનીના તાજેતરમાં રિલીઝ થયેલા ગીત 'મધુબન'નો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ ગીતમાં (sunny leone song madhuban) ફરી એકવાર સની લિયોન અને સિંગર કનિકા કપૂરની જોડી જોવા મળી રહી છે. અગાઉ આ જોડીએ બ્લોકબસ્ટર ગીત 'બેબી ડોલ મેં સોને દી' આપ્યું હતું.

આ પણ વાંચોઃ RRR TEAM IN THE KAPIL SHARMA SHOW : આલિયા ભટ્ટે આ રીતે આપી કપિલ શર્માને 'KISS', જૂઓ વીડિયો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.