ETV Bharat / sitara

Women's Day 2022: અજય દેવગણે તેના જીવનમાં ખાસ મહિલાઓનો માન્યો આભાર, ફેન્સે કહ્યું... - Social Media

અજય દેવગણે તેના સોશિયલ મીડિયા (Social Media) પર એક પોસ્ટ શેર કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (Women's Day 2022) પર તેના જીવનની આ ખાસ મહિલાઓનો આ રીતે આભાર માન્યો છે.

Women's Day 2022: અજય દેવગણે તેના જીવનની આ ખાસ મહિલાનો માન્યો આભાર, ફેન્સે કહ્યું...

author img

By

Published : Mar 8, 2022, 5:21 PM IST

Updated : Mar 8, 2022, 5:29 PM IST

ન્યૂઝ ડેસ્ક: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (Women's Day 2022) નિમિતે, સુપરસ્ટાર અજય દેવગણે તેમના જીવનની તમામ ખાસ મહિલાઓને હૃદયપૂર્વક એક સંદેશ સમર્પિત ( (Social Media)) કર્યો છે. અજયે એક પોસ્ટ શેર કરી તેની માતા વીણા, તેની બહેનો નીલમ અને કવિતા, તેની પત્ની કાજોલ અને તેની પુત્રી ન્યાસા સહિત તેના જીવનની તમામ ખાસ મહિલાઓને સન્માન આપી આભાર માન્યો છે.

અજય દેવગણે પોતાની જાતને આ રીતે કર્યો પ્રેજન્ટ

એનિમેટેડ ક્લિપ દ્વારા, સિંઘમ અભિનેતાએ પોતાને અજય દેવગણ તરીકે નહીં, પરંતુ 'વીણાના પુત્ર, કવિતા અને નીલમના ભાઈ, કાજોલના પતિ અને ન્યાસાના પિતા' તરીકે ઓળખાણ આપી છે. અજયે પોસ્ટ શેર કરી કહ્યું કે, "આ બધા પાત્ર માટે આપ સૌનો આભાર" #internationalwomensday.

આ પણ વાંચો: IIFA 2022: અબુધાબીમાં યોજાનાર ગાલા એવોર્ડને હોસ્ટ કરી આ સ્ટાર લગાવશે ચાર ચાંદ

આ પોસ્ટ પર ફેન્સે આપી આ પ્રતિક્રિયા

અજયની આ પોસ્ટને એક લાખથી વધુ વ્યુઝ સાથે જ ચાહકો અને અનુયાયીઓ તરફથી હજારો ટિપ્પણીઓ આપવમાં આવી છે. અજયની આ પોસ્ટ પર એક સોશિયલ મીડિયા યૂઝરે કહ્યું..એકદમ ઉત્તમ સંદેશ...બીજા એક યૂઝરે કહ્યું.... માત્ર ઉદાર હૃદયવાળા સજ્જન જ આ કરી શકે છે.

જાણો આ ખાસ દિવસ વિશે

8 માર્ચ જે દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તે મહિલાઓની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય સિદ્ધિઓને યાદ કરતો વૈશ્વિક દિવસ છે. આ દિવસ લૈંગિક સમાનતાને વેગ આપવા માટેના પગલાંને પણ ચિહ્નિત કરે છે.

આ પણ વાંચો: Russia UKrain War: 'ટાઈટેનિક' ફેમ લિયોનાર્ડો ડિકૈપ્રિયોએ યૂક્રેનની આ રીતે કરી મદદ

Last Updated : Mar 8, 2022, 5:29 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.