ETV Bharat / sitara

ઐશ્વર્યા મીમ પોસ્ટ : વિવેક ઓબોરોયએ ટ્વિટ ડિલીટ કરી માંગી માફી - Aishwarya rai

મુંબઇ: અભિનેત્રી ઐશ્વર્યા રાયની ફોટોવાળી મીમ પર અભિનેતા વિવેક ઓબોરોય વિવાદમાં આવી ગયા છે. ઐશ્વાર્યા રાયના મીમ બાદ તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા બાદ મહિલા આયોગે તેમને નોટિસ પણ મોકલી હતી. અને તેમા તેમને માફી માંગવાનું કહ્યું હતું. જોકે વિવિકે માફી નહીં માંગે તેવું કહ્યું હતું. પરતું વિવિકે તેનું આ ટ્વિટ ડિલીટ કરી દુધું છે અને તમામ પાસે તેણે માફી માંગી છે. જોકે તેણે તેની આ વિવાદસ્પદ ટ્વિટ ડિલીટ કરી છે અને કહ્યું કે મારા ટ્વિટથી કોઇ મહિલાની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો માફી માગું છું.

ફાઇલ ફોટો
author img

By

Published : May 21, 2019, 8:42 AM IST

Updated : May 21, 2019, 11:06 AM IST

તેણે કહ્યું કે લોકો મને કહે છે કે હું માફી માંગું, પરતું પહેલા તેઓ મને જણાવે કે આમા મેં શું ખોટું કર્યું છે.અભિનેતાએ કહ્યું કે લોકો આ ખાલી એક વિવાદ બનાવી રહ્યા છે.વિવેકે કહ્યું કે જેમની ઉપર મીમ બન્યું છે તેમણે કોઇ સમસ્યા નથી.તેણે વધુમાં કહ્યું કે કોઇ ને કાંઇ કામ નથી તેથી કોઇ પણ મુદ્દાને એક વિવાદ બનાવી દે છે.

મમતા દીદીના મીમ બનાવા પર એક યુવતીને જેલમાં નાખી દીધી હતી. લોકો મને પણ જેલ મોકલવા માંગે છે. વિવિકે કહ્યું કે લોકો મારી ફિલ્મ પર રોક ન લગાવી શક્યા તેથી તેઓ હવે કોશિશ કરી રહ્યા છે. ઐશ્વર્યા રાયને લઇ ટ્વિટ કરવા બાદ મહિલા આયોગે વિવેકએ નોટિસ ફટકારી છે. મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે વિવેક ઓબેરોયએ સોશિયલ મીડિયા પર તથા વ્યક્તિગત રૂપે માંફી માંગવી જોઇએ. શર્માએ વધુમાં કહ્યું કે જો અભિનેતા એવું નહીં કરે તો તેમના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. મહિલાએ વિવકને ટ્વિટને હટાવા આદેશ આપ્યા હતા.

મુંબઇ
વિવેક ઓબોરોયે ઐશ્વર્યા પર મીમ પોસ્ટ કર્યું

વિવિકે રવિવારના રોજ એક મીમ પોસ્ટ કર્યું હતું.જેમાં તેણે ઐશ્વર્યા તથા સલમાન ખાનના સંબધોની સરખામણી ઓપિનિયન પોલ સાથે કરી હતી.તો આ બાદ પોતાના તથા ઐશ્વર્યાના સંબધોને EXIT POLL સાથે સરખામણી કરી હતી, તો અભિષેક અને ઐશ્વર્યાને ખરા પરિણામ સાથે સરખાવ્યું હતું. આ મીમને લઇને સોશિયલ મીડિયા પર લોકોએ વિવિકેને ટ્રોલ કર્યા હતા.NCP નેતાએ વિવિકના આ નિવેદનની આલોચના કરી હતી. પાર્ટીએ કહ્યું કે વિવિકે વિરીદ્ધ કાયદાકીય કાર્યવાહી થવી જોઇએ. સવાલ એટલા માટે કરવામાં આવી રહ્યા છે કારણ કે ઐશ્વર્યાનો હવે પોતાનો પરિવાર છે તે એક પરિણીત છે. તેથી આવામાં તેના ભુતકાળના સંબધોને લઇ આવા મીમ ન બનાવા જોઇએ.

મુંબઇ
વિવેક ઓબોરોયએ ટ્વિટ ડિલીટ કરી માંગી માફી

વિવેક તેનું ટ્વિટ ડિલીટ કરી દીધું છે. તેણે તેના પ્રતમ ટ્વિટમાં લખ્યું કે કેચલાક વાર જે ફની દેખાય છે તે કોઇની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે નથી હોતું.મેં 10 વર્ષ સુધી મહિલાઓ માટે કામ કર્યું છે તેથી હું કોઇ પણ મહિલાનું અપમાન નહીં કરૂ.

વિવેક ઓબોરોયે ઐશ્વર્યા પર મીમ પોસ્ટ કર્યું

તેણે બીજા ટ્વિટમાં કહ્યું કે મારા મીમ થી જો કોઇ મહિલાની ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો માફી માગું છું

Intro:Body:

ऐश्वर्या मीम पोस्ट: विवेक ओबेरॉय का माफी से इनकार, बोले- कुछ गलत नहीं किया

अभिनेत्री ऐश्वर्या राय की फोटो वाली मीम पर अभिनेता विवेक ओबेरॉय घिर गए हैं. ऐश्वर्या राय पर मीम पोस्ट कर सोशल मीडिया पर ट्रोल होने के बाद महिला आयोग ने उन्हें नोटिस भेज माफी मांगने के लिए कहा है. हालांकि विवेक ने माफी मांगने से इनकार कर दिया है. जानें क्या है पूरा मामला....

मुंबई: ऐश्वर्या राय को लेकर किए गए विवादित ट्वीट पर विवेक ओबेरॉय ने कहा कि उन्होंने कुछ भी गलत नहीं किया है और वे माफी नहीं मांगेंगे. उन्होंने कहा अगर इसमें कुछ गलत होता तो मैं माफी मांगता. इससे पहले राष्ट्रीय महिला आयोग ने उन्हें नोटिस भेजा. इसके अलावा महाराष्ट्र महिला आयोग उन्हें नोटिस थमाने पर विचार कर रहा है. विवेक ने ऐश्वर्या राय के जरिए एग्जिट पोल पर तंज कसा था, लेकिन अब यह पोस्ट उन पर भारी पड़ रहा है.

सोनम कपूर पर निशाना साधते हुए विवेक ने कहा कि आप अपनी फिल्मों में थोड़ा कम ओवरएक्ट करें और सोशल मीडिया पर थोड़ा कम ओवररिएक्ट करें. उन्होंने कहा कि मैं पिछले 10 साल से महिलाओं के लिए काम कर रहा हूं और मुझे नहीं लगता इस मीम से कोई आहत हुआ है.विवेक ओबेरॉय ने कहा कि वे राष्ट्रीय महिला आयोग से खुद मिलना चाहूंगा और अपनी बात सामने रखूंगा क्योंकि मुझे नहीं लगता कि मैंने कुछ भी गलत किया है.

उन्होंने कहा कि लोग कह रहे हैं माफी मांगो पर पहले वे मुझे बताएं कि मैने क्या गलत किया है. अभिनेता ने कहा कि कुछ लोग बेवजह इसे मुद्दा बना रहे हैं.

विवेक ओबेरॉय ने कहा कि जिनके ऊपर मीम है उन्हें कोई समस्या नहीं है. उन्होंने आगे कहा कि लोग काम करने जाते नहीं है और नॉन इश्यूस पर नेतागिरी शुरू कर देते हैं.

ममता दीदी ने मीम बनाने के लिए एक युवती को सलाखों के पीछे डाल दिया, लोग मुझे भी जेल भेजना चाहते हैं. विवेक ने कहा कि वे लोग मेरी फिल्म को रोक नहीं पाए, अब वे यह कोशिश कर रहे हैं.

ऐश्वर्या राय को लेकर ट्वीट करने के बाद महिला आयोग ने विवेक ओबेरॉय को नोटिस भेजा है. महिला आयोग की अध्यक्ष रेखा शर्मा ने कहा कि विवेक ओबेरॉय सोशल मीडिया पर और व्यक्तिगत रूप से माफी मांगे. शर्मा ने आगे कहा कि अगर अभिनेता ऐसा नहीं करते हैं तो उनके खिलाफ कानूनी कार्रवाई की जा सकती है. महिला आयोग ने उक्त ट्वीट को ट्विटर से तुरंत हटाने के लिए कहा है.

रअसल, विवेक ने रविवार को एक मीम पोस्ट किया. इसमें उन्होंने ऐश्वर्या राय और सलमान खान के रिश्ते की तुलना ओपिनियन पोल से की. इसके बाद खुद के और ऐश्वर्या राय के संबंधों को एग्जिट पोल बताया है. जबकि अभिषेक बच्चन और ऐश्वर्या के संबंध को असली परिणाम करार दिया.

अब इस मीम पर सोशल मीडिया में बवाल मचा हुआ है. तरह-तरह की टिप्पणियां की जा रही हैं. एनसीपी नेता ने भी विवेक ओबेरॉय के बयान की निंदा की है. पार्टी ने कहा है कि उनके खिलाफ कार्रवाई होनी चाहिए.

सवाल इसलिए भी उठाए जा रहे हैं, क्योंकि ऐश्वर्या राय अब शादीशुदा हैं. उनका अपना परिवार है. ऐसे में उनके पुराने संबंधों को बेवजह मीडिया में उछालने का क्या मकसद हो सकता है.

Conclusion:
Last Updated : May 21, 2019, 11:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.