મુંબઇ: ઇરફાન ખાને થોડા દિવસો આગાઉ દુનિયા છોડી દીધી. તેમના અવસાન પછી ઇરફાનનો પુત્ર બેબિલ સોશિયલ મીડિયા પર અભિનેતાની ઘણી તસવીરો અને વીડિયો પોસ્ટ કરી રહ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
મંગળવારે બાબીલે ઇરફાનનો નવો વીડિયો તેના ચાહકો સાથે શેર કર્યો હતો. વીડિયોમાં 'ધ લંચબોક્સ' અભિનેતા બરફના ઠંડા પાણીમાં ડૂબકી લગાવતો જોવા મળી રહ્યો છે. ઇરફાનની જૂની ક્લિપ જોઇને તેના ચાહકો આ પોસ્ટ પર ખૂબ જ ઇમોશનલ ટિપ્પણીઓ કરી રહ્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
એક યુઝરે લખ્યું, "હહાહા. તે ખૂબ જ સારા હતા, હું ઇરફાનને ખૂબ જ યાદ કરું છું. અમારી સાથે આ બધી યાદોને સેર કરવા બદલ આભાર. તેમની આત્માને શાંતિ મળે."
- View this post on Instagram
When you’re on diet for so long and then the shoot ends and you can have pani puri.
">
અગાઉ પણ બાબિલ એક વીડિયો શેર કરી ચૂક્યો છે, જેમાં ઇરફાન પાણી પુરી ખાતા જોવા મળ્યા હતા. ઇરફાને 29 એપ્રિલના રોજ 54 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા અને વિશ્વને વિદાય આપી હતી.