ETV Bharat / sitara

Vikram First Look: 'વિક્રમ વેધા'ના 'વિક્રમ'નો ફર્સ્ટ લૂક કરાયો રિલીઝ - હૃતિક રોશન ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ

હૃતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'વિક્રમ વેધા'માં વિક્રમનો ફર્સ્ટ લૂક આજે ગુરુવારે રિલીઝ (Vikram First Look) કરવામાં આવ્યો છે. ફિલ્મ 'વિક્રમ વેધા' અભિનેતા સાઉથ વિજય સુતેપતિ સ્ટારર તમિલ ફિલ્મ 'વિક્રમ વેધા'ની હિન્દી રિમેક છે. વિક્રમનો ફર્સ્ટ લૂક હૃતિક રોશને પણ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ (Hritik Roshan Instagram Account) પર શેર કર્યો છે. આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે રિલીઝ કરવામાં આવશે.

Vikram First Look: 'વિક્રમ વેધા'ના 'વિક્રમ'નો ફર્સ્ટ લૂક કરાયો રિલીઝ

author img

By

Published : Feb 24, 2022, 11:24 AM IST

હૈદરાબાદ: હૃતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર ફિલ્મ 'વિક્રમ વેધા'માં વિક્રમનો ફર્સ્ટ લૂક (Vikram First Look) આજે ગુરુવારે રિલીઝ કરવામાં આવ્યો છે. સૈફ અલી ખાન વિક્રમના અવતારમાં એકદમ દમદાર લાગી રહ્યો છે. ફિલ્મમાં હ્રતિક રોશન 'વેધા'ના પાત્રમાં નજર આવશે. ફિલ્મ 'વિક્રમ વેધા' અભિનેતા સાઉથ વિજય સુતેપતિ અભિનીત તમિલ ફિલ્મ 'વિક્રમ વેધા'ની હિન્દી રિમેક છે.

આ પહેલા હૃતિક રોશનનો લૂક રિલીઝ કરાયો હતો

તમને જણાવી દઈએ કે, આ પહેલા ફિલ્મ નિર્માતા કંપની 'T-Series'એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર હૃતિક રોશનના 48માં જન્મદિવસ પર ફિલ્મમાં અભિનેતાનો ફર્સ્ટ લુક રિલીઝ કરી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી હતી. ઉપરાંત એ પણ કહ્યું હતું કે, વિક્રમ વેધમાં વેધાનો ફર્સ્ટ લૂક રિલીઝ કરીને ખુશ છીએ. તમને જણાવીએ કે, ફિલ્મ 'વિક્રમ વેધા'માં હૃતિક રોશન વેધાની ભૂમિકા નિભાવશે.

આ પણ વાંચો: Sridevi Death Anniversary: શું થયું હતું શ્રીદેવીના મોતની રાત્રે, જાણો..

જાણો આ ફિલ્મ વિશે

ભારતીય લોકકથા વિક્રમ અને વેતાળ પર આધારિત, આ ફિલ્મ વિક્રમ, એક કડક પોલીસ અધિકારીની વાર્તા દર્શાવે છે, જે એક શકિતશાળી ગેંગસ્ટર વેધાને પકડીને મારી નાંખે છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન વિક્રમનું પાત્ર ભજવી રહ્યો છે, ત્યારે આ ફિલ્મમાં રાધિકા આપ્ટે પણ મહત્વના રોલ નિભાવતી નજર આવશે.

જાણો આ ફિલ્મને કોણે વાસ્તવિક સ્વરૂપ આપ્યું

'વિક્રમ વેધા' આ જ નામથી બનેલી તમિલ બ્લોકબસ્ટર ફિલ્મની હિંદી રિમેક છે, જ્યારે તમિલ ફિલ્મમાં આર માધવન અને વિજય સેતુપતિએ મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. આ તમિલ ફિલ્મનું દિગ્દર્શન પુષ્કર અને ગાયત્રી જે હિન્દી રિમેકના પણ નિર્દેશક છે. આ ફિલ્મનું નિર્માણ એસ શશિકાંત અને ભૂષણ કુમારે કર્યું છે.

આ પણ વાંચો: કંગના રનૌતે કરેલી કોમેન્ટ પર આલિયા ભટ્ટે આપ્યો કરારો જવાબ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.