ETV Bharat / sitara

અભિનેત્રી વિદ્યા બાલનની ફિલ્મ 'શકુંતલા દેવી' નું ડિજિટલ પ્રીમિયર 31 જુલાઈએ થશે - શકુંતલા દેવી ફિલ્મ

અભિનેત્રી વિદ્યા બાલનની ફિલ્મ ‘ગુલાબો સીતાબો’ અને ‘ધૂમકેતુ’ જેવી ફિલ્મ રિલીઝ થયા પછી ફિલ્મ ‘શકુંતલા દેવી’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મની ડેટ ફાઇનલ કરવામાં આવી છે. તેનું ડિજિટલ પ્રીમિયર 31 જુલાઈએ થશે.

અભિનેત્રી વિદ્યા બાલનની ફિલ્મ 'શકુંતલા દેવી' નું ડિજિટલ પ્રીમિયર 31 જુલાઈએ થશે

author img

By

Published : Jul 3, 2020, 6:07 PM IST

મુંબઇ: અભિનેત્રી વિદ્યા બાલનની ફિલ્મ ' શકુંતલા દેવી ' ને રિલીઝ ડેટ મળી ગઇ છે. ફિલ્મનું ડિજિટલ પ્રીમિયર 31 જુલાઈએ થશે. ફિલ્મની સીધી સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર થશે.

ગુરૂવારના રોજ વિદ્યા બાલને એક વીડિયોના માધ્યમથી ‘શકુંતલા દેવી’ ફિલ્મની રિલીઝ થવાની તારીખની જાહેરાત કરી હતી.

આ ફિલ્મ વુમન કોમ્પ્યુટર માનવામાં આવતી શકુંતલા દેવી પર આધારિત છે. આ ફિલ્મમાં વિદ્યા બાલને શકુંતલા દેવીના પત્રમાં ભૂમિકા ભજવી છે.

આ ફિલ્મમાં સાનિયા મલ્હોત્રા પણ સામેલ છે. તે શકુંતલાની પુત્રીની ભૂમિકામાં જોવા મળશે.

‘ શકુંતલા દેવી’ ફિલ્મની સ્ક્રિપ્ટ મેનન અને નાયનીકા મહતાની દ્વારા લખવામાં આવી છે. જ્યારે ડાયલોગ ઈશિતા મોઇત્રાએ લખ્યા છે .

'શકુંતલા દેવી' ફિલ્મ 8મે ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી પરંતુ કોરોના મહામારી ને કારણે રિલીઝ ન થઈ શકી હતી. આખરે હવે તેને ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.