ETV Bharat / sitara

'ભૂત'ની રિલીઝ ડેટ લંબાવાઇ, હવે આ તારીખે આવશે ફિલ્મ

author img

By

Published : Sep 21, 2019, 9:11 AM IST

મુંબઇ: વિક્કી કૌશલ સ્ટારર હૉરર ફિલ્મ 'ભૂત પાર્ટ 1: ધ હૉન્ટેડ શિપ' ની રિલીઝ ડેટ લંબાવાઈ છે. પહેલા આ ફિલ્મ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં આવવાની હતી , જે હવે આવતા વર્ષે 2020માં રિલીઝ થશે.

kaushal

આ ફિલ્મ હવે આવતા વર્ષે 21 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. શુક્રવારે વિક્કીએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ વાતની જાહેરાત કરી હતી.

ગયા અઠવાડિયે, અભિનેતા વિક્કી કૌશલે 'ભૂત પાર્ટ 1: ધ હૉન્ટેડ શિપ' નુ નવું પોસ્ટર પણ શેર કર્યું હતું. પોસ્ટરમાં, વિક્કી પાણીમાં ફસાયો હોય તેવું દ્રશ્ય છે. આ ઉપરાંત અભિનેતાને એક ભૂતે સખ્તાઇથી પકડી રાખ્યો છે અને તે પાણીમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે.

પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટર શેર કરતાં અભિનેતાએ લખ્યું છે, "Can't get away from the fear, can't get away from the terror. Help me escape #TheHuntedShip #Bhoot. 15 નવેમ્બર 2019 ના રોજ તમારી નજીકના થિયેટરમાં."

'ભૂત પાર્ટ 1: ધ હૉન્ટેડ શિપ' નું નિર્માણ કરણ જોહર, હિરુ યશ જોહર, અપૂર્વ મહેતા અને શશાંક ખેતાન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે.

Intro:Body:

'ભૂત'ની રિલીઝ ડેટ લંબાવાઇ, હવે આ તારીખે આવશે ફિલ્મ

મુંબઇ: વિક્કી કૌશલ સ્ટારર આગામી હૉરર ફિલ્મ ભૂત પાર્ટ 1: ધ હૉન્ટેડ શિપ ની રિલીઝ ડેટ લંબાવામાં આવી છે. પહેલા આ ફિલ્મ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં આવવાની હતી , જે હવે આવતા વર્ષે 2020માં રિલીઝ થશે.

આ ફિલ્મ હવે આવતા વર્ષે 21 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. શુક્રવારે વિક્કીએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ વાતની પુષ્ટી કરી હતી.

ગયા અઠવાડિયે, અભિનેતાએ 'ભૂત પાર્ટ 1: ધ હૉન્ટેડ શિપ' નુ નવું પોસ્ટર પણ શેર કર્યું હતું. પોસ્ટરમાં, વિક્કી પાણીમાં ફસાયો બતાવવામાં આવ્યો છે. આ ઉપરાંત અભિનેતાને એક ભૂતે સખ્તાઇથી પકડી રાખ્યો છે અને અભિનેતા પાણીમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યો છે.

પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટર શેર કરતાં અભિનેતાએ લખ્યું છે, "Can't get away from the fear, can't get away from the terror. Help me escape #TheHuntedShip #Bhoot. 15 નવેમ્બર 2019 ના રોજ તમારી નજીકના થિયેટરમાં."

'ભૂત પાર્ટ 1: ધ હૉન્ટેડ શિપ' નું નિર્માણ કરણ જોહર, હિરુ યશ જોહર, અપૂર્વ મહેતા અને શશાંક ખેતાન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં ભૂમિ પેડનેકર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.