ETV Bharat / sitara

Valentine's Day 2022: આખરે આ કપલે વેલન્ટાઇન ડે સેલિબ્રેટ કરવા સાત સમુંદર પાર કર્યો - વેલેન્ટાઈન ડે 2022

ન્યૂલી મેરિડ કપલ વિકી કૈશલ અને કેટરિના કૈફ (Katrina kaif And Vickey kaushal) લગ્ન બાદ પ્રથમ 'વેલેન્ટાઈન ડે' સેલિબ્રેટ (Katrina kaif And Vickey kaushal Valentine's Day Celebrate) કરવા માટે બન્નેએ એકબીજા માટે સમય કાઢી લીધો છે. વિકી કૌશલ અને કેટરીના કૈફ વેલેન્ટાઈન ડે (Valentine's Day 2022) પહેલા લંડનથી મુંબઈ પરત ફર્યા છે. બન્ને એરપોર્ટ પર જોવા મળ્યા હતા..

Valentine's Day 2022: આખરે આ કપલ વેલનટાઇન ડે સેલિબ્રેટ કરવા સાત સમુંદર પાર કરી આવ્યાં સાથે

author img

By

Published : Feb 14, 2022, 10:19 AM IST

Updated : Feb 14, 2022, 5:25 PM IST

નવી દિલ્હી: ન્યૂલી મેરિડ કપલ ​​વિકી કૌશલ અને કેટરિના કૈફ (Katrina kaif And Vickey kaushal) લગ્ન બાદ પ્રથમ 'વેલેન્ટાઈન ડે' એકસાથે સેલિબ્રેટ (Katrina kaif And Vickey kaushal Valentine's Day Celebrate) કરશે. સ્વાભાવિક છે કે, આ 'વેલેન્ટાઈન ડે' તેમના માટે સ્પેશિયલ હોય, ત્યારે વિકી કૌશલ અને કેટરીના કૈફ 'વેલેન્ટાઈન ડે' (Valentine's Day 2022) પહેલા લંડનથી મુંબઈ પરત ફરતા મુંબઈ એરપોર્ટે જોવા મળ્યા હતા.

વિકી કૌશલ અને કેટરીના કૈફ એકસાથે

વિકી કૌશલ અને કેટરીના કૈફ એરપોર્ટ પર એકબીજાનો હાથ પકડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન કેટરીના કૈફે ડેનિમ શર્ટ અને જીન્સ પહેર્યું હતું, જ્યારે વિકી કૌશલ પણ સફેદ ટી-શર્ટ સાથે ડેનિમ જેકેટ અને જીન્સમાં જોવા મળ્યો હતો. બન્નો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે. આ સાથે સોશિયલ મીડિયા યૂઝર્સ કોંમેન્ટ કરી રહ્યાં છે કે, પરફેક્ટ કપલ.. તો બીજા એક યૂઝરે કહ્યું કે..મેડ ફોર ઇચ અધર.. આ પ્રકારની કોમેન્ટ કરી ફેન્સ આ કપલનું મુંબઇમાં વેલકમ કરી રહ્યાં છે.

આ પણ વાંચો: Bigg Boss 15 set caught fire: બિગ બોસ 15ના સેટ પર લાગી આગ

ફેન્સ કરી રહ્યાં છે આવી કોમેન્ટ..

બન્ને લાંબા સમયથી પોતપોતાના પ્રોજેક્ટમાં વ્યસ્ત હતા, પરંતુ હવે તેમને પોતાના માટે થોડો સમય મળી ગયો છે. જણાવીએ કે, વિકી કૌશલે તાજેતરમાં જ સારા અલી ખાન સાથે એક ફિલ્મનું શૂંટિંગ પૂર્ણ કર્યું છે, જ્યારે કૈટરિના કૈફ તેની આગામી ફિલ્મ 'ટાઇગર 3'માં જોવા મળશે. આ સાથે ફેન્સ એવી અટકળો લગાવી રહ્યાં હતાં કે, કૈટ સાથે આફટર મેરેજના ફસ્ટ 'વેલેન્ટાઈન ડે' પર વિકી નહી, પરંતુ સલમાન ખાન સાથે હશે. જે ખોટુ પૂરવાર થયું છે.

આ પણ વાંચો: Ajay Devgan Upcoming Films: અજય દેવગણએ આપ્યાં ફેન્સને ખુશીના સમાચાર, જાણો

Last Updated : Feb 14, 2022, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.