ETV Bharat / sitara

એક વાર ફરી ટ્રોલ થઈ, ઝાયરા વસીમ જાણો શું છે કારણ..... - રોહીત સહર

મુંબઇઃ ઝાયરા વસીમ ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ હોવાની આશંકાઓના વચ્ચે સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી રહી છે. ટોરેન્ટો ફિલ્મ ફેસ્ટેવલમાં અપકમિંગ ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિન્કના વિશ્વ પ્રીમિયર થવા જઈ રહ્યું છે. ફિલ્મની લીડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ફિલ્મ સ્ટાર કાસ્ટ ફરહાન અખ્તર, ઝાયરા વસીમ અને રોહિત સહરની તસ્વીર પોસ્ટ કરી છે. જેશી ટોરેન્ટો જવાના સમાચાર ફેન્સને આપ્યા છે. આ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઝાયરા વસીમ સહિત અન્ય સ્ટારને મળવા માટે ઉત્સાહિત છે.

ફરીથી ટ્રોલ બની ઝાયરા વસીમ, આ સમયે પણ તેજ કારણ
author img

By

Published : Sep 8, 2019, 11:47 AM IST

આ તસ્વીર અપલોડ થયા જ નેટિજન્સના ક્રિટિસિઝમની કોમેન્ટ આવી રહી છે. નેટિજન્સે જાયરા વસીમને ટારગેટ કરતા બોલીવુડ છોડયા બાદ પણ પ્રીમિયરમાં સામેલ થવા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. એક ટ્વીટ યુઝર્સે કોમેન્ટ કરતા કહ્યું કે, આ દંગલ ગર્લ છે, અને તેને ફિલ્મ છોડી દીધી હતીને....

અભિનેત્રી પોતાના ધર્મનો હવાલો આપતા કહ્યુ હતું કે, સમય પહેલા બોલીવુડ છોડવાનો નિર્ણય કર્યો હતો. આ વાતને કેન્દ્રમાં રાખીને એક ટ્રોલરે કોમેન્ટ કરી કે, આ તસ્વીરથી તમારા ધર્મ સાથે કોમ્પ્રોમાઈઝ નથી કરી રહ્યાં.. એક યુર્ઝસે ઝાયરા વસીમે ડ્રામેબાજ કરી દીધી હતી. 18 વર્ષની અભિનેત્રીએ જાયરા વસીમએ એકટિંગ છોડવાના નિર્ણય પહેલા જ ફિલ્મની શૂટિંગ પૂરી કરી છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/netizent-trolled-zaira-wasim-for-participating-in-toranto-film-festival/na20190907211351920

फिर से ट्रोल हुईँ जायरा वसीम, इस बार यह है कारण!

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.