ETV Bharat / sitara

Urvashi Rautela Instagram Account: ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા પર લગાવી આગ, ફેન્સે કહ્યું... - વેબ સિરીઝ 'ઇન્સ્પેક્ટર અવિનાશ

ઉર્વશી રૌતેલાએ (Urvashi Rautela Upcoming Films) દુબઇની હોટેલ પરથી તેના ઇન્સ્ટાગ્રામ (Urvashi Rautela Instagram Account) પર એક વીડિયો શેર કર્યો છે. આ સાથે તેણે એક સરસ કેપ્શન પણ આપ્યું છે. ઉર્વશી રૌતેલા આ આઉટફિટમાં જલપરી લાગી રહી છે. જુઓ તસવીર.

Urvashi Rautela Instagram Account: ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા પર લગાવી આગ, ફેન્સે કહ્યું...

author img

By

Published : Feb 5, 2022, 10:42 AM IST

ન્ચૂઝ ડેસ્ક: આજના સમયમાં બોલિવૂડની સૌથી સફળ અભિનેત્રીઓની સૂચિમાં ઉર્વશી રૌતેલાના નામનો ઉલ્લેખ છે. ઉર્વશીએ ભલે બોલિવૂડમાં ઓછી ફિલ્મો બનાવી હોય, પરંતુ તેની આંતરરાષ્ટ્રીય પ્રજેંસથી તેણે લોકોના દિલમાં અને બોલિવૂડમાં એક નાલ બનાવ્યું છે. ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા (Urvashi Rautela Instagram Account) પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેનો લેટેસ્ટ વીડિયો શેર કર્યો છે, જેને તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં ઉર્વશી સ્કાય બ્લુ શિમર ગાઉનમાં જોવા મળી રહી છે

આ લેટેસ્ટ વિડિયો ઉર્વશી રૌતેલાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં ઉર્વશી સ્કાય બ્લુ શિમર ગાઉનમાં જોવા મળી રહી છે. ક્યારેક ઉર્વશી પૂલ કિનારે પોઝ આપતી જોવા મળે છે તો ક્યારેક ઉર્વશી તેના કિલર પોઝથી લોકોના દિલ પર રાજ કરે છે. વીડિયો શેર કરતા અભિનેત્રીએ તેના કેપ્શનમાં લખ્યું, "મેક અ માર્ક ઓન ધ વર્લ્ડ ધેટ કાન્ટ બી ઇરેઝ્ડ" જેનો અર્થ છે "દુનિયામાં તમારી પોતાની ઓળખ બનાવો, જેને ક્યારેય કોઇ ઇરેઝડ ના કરી શકે".

આ પણ વાંચો: RRR અને રાધે શ્યામ સહિતની 6 ફિલ્મોની કઇ તારીખે થશે રિલીઝ?

ઉર્વશીની પોસ્ટને 1 લાખ 50 હજારથી વધુ લાઇક્સ

ઉર્વશી રૌતેલાના વીડિયો પર કોમેન્ટ કરતા એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું, "હંમેશા તમારી પોસ્ટની રાહ હોય છે", જ્યારે અન્ય એક યુઝરે કહ્યું છે કે, "ઉર્વશી ઈઝ ફુલ ઓન ફાયર". આ રીતે લોકો વિડિયો પર દિલ અને ફાયર ઇમોજી વડે પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. ઉર્વશીની આ પોસ્ટને અત્યાર સુધીમાં 1 લાખ 50 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે.

જાણો ઉર્વશી આગામી કઇ ફિલ્મમાં મળશે જોવા

જણાવીએ કે, ઉર્વશી રૌતેલા ટૂંક સમયમાં થ્રિલર ફિલ્મ 'બ્લેક રોઝીસ'માં (Thriller Film Black Roses) લીડ રોલમાં જોવા મળશે. આ ઉપરાંત અભિનેત્રી આગામી દિવસોમાં રણદીપ હુડ્ડા સાથે વેબ સિરીઝ 'ઇન્સ્પેક્ટર અવિનાશ'માં (Web Series Inspector Avinash) પણ નજર આવશે.

આ પણ વાંચો: Amitabh Bachchan : દિલ્હીનો બંગલો આ વ્યક્તિને 23 કરોડમાં વેચ્યો, જાણો કેમ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.