ETV Bharat / sitara

ટ્વિંકલ ખન્નાએ અનોખી ઓટો રીક્ષાનો ફોટો શેર કર્યો - ટ્વિંકલ ખન્ના ઈન્સ્ટાગ્રામ

મુંબઇ: ટ્વિંકલ ખન્નાએ પોતાના સોશયલ મીડિયા પર એક અલગ ઓટો રીક્ષાનો ફોટો શેર કર્યો છે. જે રીક્ષામાં તમામ મૂળ જરૂરિયાતની બધી વસ્તુઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આ શેર કરેલો ફોટો હવે વાયરલ થઈ રહ્યો છે.

Twinkle khanna news
author img

By

Published : Nov 20, 2019, 6:53 PM IST

અભિનેત્રી અને લેખક ટ્વીંકલ ખંન્નાએ બુધવારના રોજ મુબઇમાં 101 ટકા 1RK વાળા ઓટો રીક્ષાનો ફોટો શેર કર્યો હતો. જેમાં સામાન્ય જરૂરીયાતની તમામ ચીજ વસ્તું રાખવામાં આવી છે.

પજામાજ રાઇટરે એક ઓટો રીક્ષાનો ફોટો સોશિયલ મીડિયા પેજ પરથી સોશિયલ મીડિયા હેન્ડલ પર રિપોસ્ટ કર્યો છે. અભિનેત્રીએ આ અલગ પ્રકારની ઓટો રીક્ષાનો ફોટો શેર કરી લખ્યું છે કે, વિન્ડો ગાર્ડન, વૉશબેસિન અને ડેક્સટોપ મોનિટરથી સજ્જ છે.

ફોટોમાં રિક્ષા બુક કરનારને મુસાફરી દરમિયાન મળતી સુવિધાનું લિસ્ટ લગાવામાં આવ્યું છે. જેમાં લખ્યુ છે કે, 'મુંબઈની ફાસ્ટ ટ્રેક સિસ્ટમ અમેઝિંગ સેવાઓ આપે છે. જેમાં મોબાઇલ ચાર્જર, વોશબેસિન હાથ ધોવા માટે અને વૃદ્ઘ માટે 1 કિલોમીટર ફ્રીમાં મુસાફરી સાથે ફિટનેસ માટે સલાહ પણ આપે છે.

આ સુચના ઓટો રીક્ષાની બહાર પણ લગાવામાં આવી છે અને સવારીને વધુ સુખદ બનાવા માટે નાના છોડવા પણ લગાવવામાં આવ્યા છે.

મિસેજ ફની બૉન્સની લેખિકા પોતાની વેબસાઇટ ટ્વીંક ઇન્ડિયા પર સ્ત્રીઓ માટે દુભાષિયા ડિજિટલ પ્લેટફોર્મ પર પણ લખે છે. ટ્વિંકલની પૈજામાજ આર ફોરગિવિંગ બુકે વાચકોમાં ખૂબ પ્રશંસા મેળવી છે અને લોકો આ નવી અને અલગ પુસ્તક માટે લેખકને પણ ખૂબ પસંદ કરી રહ્યાં છે.

અભિનેત્રીનું પુસ્તક 'ધ લિજેન્ડ ઓફ લક્ષ્મી પ્રસાદ' પણ હિટ ફિલ્મ પેડમેન માટે પ્રેરણારૂપ બની હતી. જેમાં અક્ષય કુમાર, રાધિકા આપ્ટે અને સોનમ કપૂર આહુજા મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ટ્વિંકલ હંમેશાં તેના સોશિયલ મીડિયા પ્રશંસકો અને ફોલોઅર્સ માટે રમુજી પોસ્ટ કરતી રહે છે, જેમાં તેણીને તેના પતિ અને અભિનેતા અક્ષય કુમારને લગતી પોસ્ટ્સ પર સૌથી વધુ રિસ્પોન્સ મળે છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/delhi/sitara/cinema/twinkle-khanna-shares-photo-of-inriguing-auto/na20191120143109633

ट्विंकल खन्ना ने शेयर की ऑटोरिक्शा की तस्वीर, फोटो हुआ वायरल

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.