ETV Bharat / sitara

ટ્વિંકલે તૂટેલી ચપ્પલ અને ચશ્માંને રીપેર કરવા માટે અપનાવી આ તરકીબ, વીડિઓ વાયરલ - ટ્વિંકલ ખન્ના વીડિયો વાયરલ

અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતે તૂટેલા ચશ્મા અને ચપ્પલ રિપેર કરવામાં વ્યસ્ત છે. પરંતુ, આ કરતી વખતે તે મોટેથી હસી રહી છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

twinkel
twinkel
author img

By

Published : Apr 4, 2020, 8:52 PM IST

મુંબઇ: કોરોના વાયરસને કારણે દેશભરમાં લોકડાઉન છે. આ સ્થિતિમાં બોલિવૂડની હસ્તીઓ પણ ઘરે છે. જોકે સોશિયલ મીડિયા પર, તે ચોક્કસપણે કોઈક રૂપે તેના ચાહકો સાથે જોડાઈ રહ્યા છે.

આટલું જ નહીં, ઘણી વખત બોલિવૂડના એક્ટર અને અભિનેત્રીઓ પણ વીડિયોમાં કંઈક એવું કરતા જોવા ળે છે જે ખૂબ રમુજી હોય.

હાલમાં જ અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્નાએ એક વીડિયો શેર કર્યો છે. જે સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિઓમાં લોકડાઉનની પરેશાની ઓછી અને મસ્તી વધારે દેખાઇ રહી છે. ટ્વિંકલ તૂટેલા ચશ્મા અને ચપ્પલ ફિક્સ કરવામાં વ્યસ્ત છે. પરંતુ, આ કરતી વખતે તે મોટેથી હસી રહી છે.

ટ્વિંકલના આ વીડિયો પર ચાહકો પણ ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે. ઘણા લોકો આ માટે ટ્વિંકલની પ્રશંસા કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.